________________
૩૫
૩૪: વેશ્યા પહેલી ત્રણ લેશ્યાઓને ગંધ ગાય, કૂતરા, કે સાપના મડદા કરતાં અનંતગણો ખરાબ છે. પછીની ત્રણનો ગંધ સુગંધીદાર પુષ્પ અને સુગંધી દ્રવ્ય કરતાં અનંતગણે ઉત્તમ છે. [૧૬-૭] : પહેલી ત્રણનો સ્પર્શ કરવત, ગાયની જીભ અને સંગના પાન કરતાં પણ અનંતગણ કકરે છે. પછીની ત્રણનો સ્પર્શ ૩, માખણ અને શિરીષ ફૂલ કરતાં પણ અનંતગણ કમળ છે. [૧૮-૯] ' યે લેસ્થાનાં પરિણામ (મુખ્યત્વે ત્રણ પ્રકારનાં છે : ઉત્તમ, મધ્યમ અને કનિક. પછી તે દરેકના પાછા ત્રણ ત્રણ પ્રકાર ગણતાં ૯, ૨૭, ૮૧ અને ૨૪૩ પ્રકાર થાય. [૨૦]
હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મચર્ય, પરિગ્રહ – એ પાંચ આસ્ત્રયુક્ત; મન, વાણું અને કાયાનું સંગેપન ન કરનાર, પૃથ્વી પાણી વગેરે છ વર્ગોમાં અવિરત, ઉત્કટ દેવપ્રવૃત્તિઓમાં મચેલો રહેતો, શુદ્ર (બધાંનું અહિત વાંછનારે), સાહસિક (વિના વિચારે ચોરી વ્યભિચાર વગેરે અપકૃત્ય કરનારો), આ લેક કે પરલોક કશાની પરવા ન કરનાર, નૃશંસ. અને અજિતેંદ્રિય – માણસ કૃષ્ણ લેસ્યા પામે છે. રિ૧-૨
ઈર્ષ્યા, અમર્ષ, તપને અભાવ, અવિદ્યા, માયા, નિર્લજજતા, વિષયલંપટતા અને પ્રદેષથી યુક્ત; શઠ, પ્રમત્ત, રસલોલુપ, ઈદ્રયસુખાભિલાષી, વિવિધ પાપપ્રવૃત્તિઓમાંથી
૧. એટલે કે પિતાના સુખ માટે તેમને ઉપયોગ કે તેમની હિસા કરનારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org