________________
૩૪
લૈશ્યા
તેનામાં
‘સ્ફટિકની નજીક રંગીન વસ્તુ આવતાં જેમ તેવા રંગના ફેરફાર થાય છે, તેમ પાતે બાંધેલાં વિવિધ કર્માંના સાન્નિધ્યથી આત્મામાં થયેલા ફેરફારનું નામ ક્ષેશ્યા.
"*
લેશ્યાએ છ છે : કૃષ્ણäસ્યા, નીલક્ષેશ્યા, કાપાતલેશ્યા, તજોઢેશ્યા, પદ્મલેશ્યા અને શુલક્ષેશ્યા. [૩]
કૃષ્ણ સંસ્થાના રંગ પાણીવાળી વાદળી જેવા, પાડાના શીંગડા જેવા, અરીડાના ફળ જેવા, મળી જેવા, કાજળ જેવા અને આંખની કીકી જેવા કાળેા છે. નીલ લેસ્યાને રંગનીલ અશોકવૃક્ષ જેવા, ચાસ પક્ષીની પાંખ જેવા તથા
આ વાક્ય મૂળનું નથી. કેશ્યાના વધુ વિવરણ માટે તુઆ પ્રકરણને અંતે .િ નં. ૧ તથા ૨, પા. ૨૩૮,
.. મૂળ શબ્દના અર્થાંમાં બહુ મતભેદ છે, અશ્યિલ, અરિષ્ઠરત્ન, કેલ્ટિંગ (કાગડા) એવા જુદા અર્થ સૂચવાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org