________________
ર૧૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ કથા ગ્રંથ(ના પ્રથમ ખંડ)નાં અધ્યયને ૧૯ છે; અને અસમાધિનાં સ્થાન ૨૦ છે. [૧૪] - ૨૧-૨. અશુભ ક્રિયાઓ ૨૧ છે; અને પરિષહોક ૨૨ છે. [૧૫] - ૨૩-૪. સૂત્રકૃતાંગ ગ્રંથના બંને ખંડેનાં અધ્યયન ૨૩ છે; અને દેવોના વર્ગો ૨૪' છે. [૧૬].
- ૨૫-૬. પાંચ મહાવ્રતોની ભાવનાએ ૨૫ છે; અને દશાશ્રુતસ્કંધ, 'બૃહત્કલ્પ તથા વ્યવહારસૂત્ર એ ગ્રંથેના ઉદ્દેશે ૨૬ છે. [૧૭]
ર૮. સાધુના ગુણ ૨૭ છે; અને આચારાંગનાં અધ્યયનો ૨૮ છે. [૧૮].
૧. આ માળાનું “ધર્મકથાઓ” નામનું પુસ્તક. ૨. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૩, પા. ૨૧૪.
૩. મૂળ, “શબલ : ચારિત્રને મેલું કરે છે માટે. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૪, પા. ૨૧૪.
૪. જુઓ અધ્ય. ૨, પા૧૦.
૫. ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, પાંચ જ્યોતિષ્ક અને વૈમાનિક જુઓ અધ્ય. ૩૬, ટિ. ૩, પા. ૨૬૧.
૬. દરેક મહાવ્રત જીવનમાં ઉંડુ ઉતરે તે માટે તે દરેકને અનુકૂળ થઈ પડે તેવી ખાસ ગણાવેલી કેટલીક પ્રવૃત્તિઓ “ભાવના” કહેવાય છે. જુઓ આ માળાનું “આચારધર્મ, પા. ૧૭૯–૮૪.
૭. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં ૫, પા. ૨૧પ.
૮. “આચારધર્મ' નામે આ માળામાં પ્રસિદ્ધ થયેલું પુસ્તક. હાલ તો તેમાં ૨૪ અધ્યયન ઉપલબ્ધ છે. મહાપરિક્ષા, ઉધ્યાય, અનુગ્ધા અને આરેવણ એ ચાર લુપ્ત થયાં ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org