SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીના અતિમ ઉપદેશ : જે ભિક્ષુ એ પચકા જાણે છે તેમાંથી સ્વીકારવા ચેાગ્યને સ્વીકારે છે, ત્યાગવા યાગ્યને ત્યાગે છે, અને સાવધાન રહેવા યેાગ્યથી સાવધાન રહે છે, તે આ સંસારમડળમાંથી નીકળો જાય છે. [૭] ૬. લેસ્યાએ આહારનાં કારણેા છ છે. [૮] છ છે; પ્રાણીઓના વર્ગી છ છે. ૭. ભિક્ષા ગ્રહણ કરવાના નિયમેજ સાત છે; અને ભયનાં સ્થાપ પણ સાત છે. [૯] ૨૧૦ ૮-૧૦. મદના પ્રકાર આ છે; બ્રહ્મચર્યની વાડે નવ છે.૭ તથા ભિક્ષુના ધર્માં દશ છે. ૧૧-ર. ઉપાસકની પ્રતિમાએ [૧૦] અગિયાર છે; અને ૧. જીએ આગળ અધ્ય, ૩૪, પા. ૨૩૩. ૨. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસ(જંગમ), એ છ. ૩. જીએ પા. ૧૫૪, ૪. જી પા. ૨૦૨, નાં. ૩. ૫. ઇહલેાક્ક્ષ, પરલેાક્ક્ષય, દાનભય, અકસ્માત્ભય, આજીવિકાભય, મરણભય અને અપયશભય. ૬. તિ, કુલ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્યાં અને પ્રજ્ઞા એ આને લગતા. ૭. જીએ પા. ૮૮ ઉપર ૧ થી ૯. ૮. જી! પા. ૪૭, ૯. અમુક વિશિષ્ટ તપાને પ્રતિમા કહે છે : સમ્યક્ત્વ, અણુવ્રતનું પાલન, સામાયિક, પૌષધ, કાયાસ (ધ્યાન), બ્રહ્મચય, સચિત્ત–ચાહાર-વન, સપાપ પ્રવૃત્તિ જાતે કરવાને ત્યાગ, ઉદ્દેશીને કરેલા આહારને ત્યાગ, અને શ્રમણ-સાધુ જેવું જીવન, એ,ગિયાર ઉપાસકની પ્રતિમા માટે જુઓ આ માળાનું ‘દેશ ઉપાસકા,’ પા, ૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy