________________
૩૦: તામાગ
એ તપના એ પ્રકાર છેઃ બાહ્ય અને આભ્યંતર.
(૧) ખાદ્ય તપના છ પ્રકાર છે: ૧. અનશન અર્થાત્ આહારને ત્યાગ કરવા તે. ૨. ઊનાદરકા અર્થાત ભૂખ કરતાં ઓછું ખાવું તે. ૩. · ભિક્ષાચર્યાં અર્થાત્ આહાર ઘેરઘેર માગીને મેળવવેા તે. ૪. રસરિત્યાગ અર્થાત્ ઘી, દૂધ, દારૂ વગેરે વિકારક રસાને ત્યાગ. ૫. કાયક્લેશ અર્થાત ટાઢ—તડકામાં કે વિવિધ આસનાદિ વડે શરીરને કસવું તે. ૬. સલીનતા? અર્થાત ઇંદ્રિયાદિને નિયમમાં રાખી એકાંતમાં રહેવું તે. [૭-૮]
―
૧. અનશન એ પ્રકારનું છે. ઞ. ‘ ઇરિક ’ એટલે ક અલ્પકાલ નિયતકાલ — માટેનું ઃ એ કાલ પૂરા થયા બાદ ભાજનની આકાંક્ષા સાથેનું. અને . મરકાલર એટલે કે મરણ સુધીનું કરી ભેાજનની આકાંક્ષા વિનાનું.
અ. ઇરિક તપ મનવાંછિત ( સ્વર્ગ, મેક્ષ વગેરે )
તે
વિવિધ હેતુથી કરવામાં આવે છે. રચના અનુસાર કરવામાં આવે છે, શક્તિ અનુસાર કરવામાં આવે છે. [૯-૧૧]
કે
શ્રેણી ’ૐ વગેરે નિયત
તેવી રચના વિના નિજ
6
Jain Education International
મા. મરણકાલ સુધીનું તપ શારીરિક હલનચલનની અપેક્ષાએ એ પ્રકારનું છે. જેમાં ઊભા થવું, બેસવું, પડખુ
૧૯૯
૧. આગળ ક્લાક ૨૮ તથા તત્ત્વાર્થસૂત્ર ૯-૨૦માં તેને માટે ‘વિવિક્તશય્યાસન’ શબ્દ છે. તત્ત્વાર્થીમાં ભિક્ષાચર્ચાને ખલે ‘વૃત્તિપરિસ`ખ્યાન' – વિવિધ વસ્તુઓની લાલચ દૂકાવવી તે – એવા
-
શબ્દ છે. ખનેના અંતર્ગત ભાવ એક જ છે.
૨. તેને ‘ ચાવથિક' પણ કહે છે.
૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન'. ૧, પા. ૨૦૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org