SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ૨. એ નવ તત્ત્વોના અસ્તિત્વમાં ભાવપૂર્વક શ્રદ્ધા. અથવા રૂચિ તેનું નામ સમ્યક્ત્વ અથવા દર્શન. [૧૫] તે નીચેનાં દશ કારણેથી ઉત્પન્ન થાય છે: (૧) નિસર્ગ: પાપરહિત કઈ પુરુષને કાઈને ઉપદેશ વિના, પિતાની નૈસર્ગિક બુદ્ધિથીર પાપપુણ્ય વગેરે તમાં, એ સત્ય છે, એ એમ જ છે,' એવી શ્રદ્ધા અથવા રૂચિ ઉત્પન્ન થાય છે. (૨) ઉપદેશ: કેાઈ સંતે કે કેવળજ્ઞાની જિને કરેલા ઉપદેશથી કોઈને એ તોમાં શ્રદ્ધા અથવા રૂચિ ઉત્પન્ન થાય છે. (૩) આજ્ઞા : જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન દૂર થઈ ગયાં છે, એવા કોઈ પુરુષને (આચાર્યાદિકની) આજ્ઞાથી શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે. (૪) સૂત્ર : અંગ કે અંગબાહ્યક સૂત્રગ્રંથનું અધ્યયન કરતાં કરતાં કાઈને શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે. અનાદિ, અનંત અને સ્વતંત્ર “ભાવ” નથી; પણ મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગી થાય તેવું ય” છે. મોક્ષના જિજ્ઞાસુને જે વસ્તુનું જ્ઞાન અત્યંત આવશ્યક છે, તેને જ અહીં તત્ત્વ તરીકે ગણવી છે. ૧. જુઓ પા. ૭૯, ને. ૨; તથા પા. ૧૦૮, ને. ૨. ૨. મૂળ : સહસંમતિ. ૩. મૂળઃ છદ્મસ્થ. જેને હજી કેવળજ્ઞાન નથી થયું એ સાધક અવસ્થાને પુરુષ. જુઓ ટિપણુ નં. ૬, પા. ૧૭૨. ૪. જૈન આગમના એ બે વિભાગો માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . ૭. પા. ૧૭૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy