________________
૧૩૦
મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ
કરવાની હોય તેમ ભવાં ચડાવે છે. મેં તેમને ભણાવ્યોગણાવ્યાં તથા સંભાળપૂર્વક ખાનપાનથી પાખ્યા છે; છતાં પાંખા આવ્યા પછી હુસ જેમ ચારે દિશામાં ચાલ્યા જાય, તેમ તેઓ ચાલ્યા જાય છે. એવા દુષ્ટ શિષ્યનું મારે શું પ્રયેાજન છે? હવે હું કંટાળ્યા છું. માટે, ગળિયા ગધેડા જેવા એ દુષ્ટ શિષ્યાને છેડી, હું દૃઢ તપસ્યા અગીકાર કરું.' [૮-૧૬]
આમ વિચારી, મૃદુતા, ગંભીરતા અને સમાધિયુક્ત તે મહાત્મા ગ મુનિ શીલપરાષણ અની વિહરવા લાગ્યા. [૧૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org