________________
૨૬ : સાધુની ચર્ચા
૧૫૧
માટે કઈ ખીન્નુ કામ નીકળે, તેા ગુરુને કરી પૂછવું તે. ૫. છંદના : પેાતાનાં અન્નપાનાદિમાં બીજા યતિને નિમ ંત્રણ આપવું તે. ૬. ઇચ્છાકાર : ગુરુની આજ્ઞાને ઇચ્છાપૂર્વક ( ખુશીથી ) અમલ કરવેા તે. ૭. મિથ્યાકાર : થયેલા દેખે માટે જાતને નિંદવી તે. ૮. તથાકાર : આપ્ત કે વડીલની આજ્ઞાને ‘યથાર્થ છે' એમ કહી સ્વીકારવી તે. ૯. અભ્યુત્થાન ઃ ગુરુજનેાની પૂજા, વિનય વગેરેમાં તત્પર રહેવું તે. ૧૦. રૂપસંપદા : નાનાદિ પ્રાપ્ત કરવાને અર્થે ગુરુનું શરણુ સ્વીકારવું તે. [૧-૭
બુદ્ધિમાન ભિક્ષુએ દિવસ તથા રાતના ચાર ચાર ભાગ ( પૌરુષી ) પાડવા; તથા તે દરેકમાં તે તે કાળને ઉચિત કાર્યાર કરવાં. [૧૧,૧૭]
જેમકે, પડેલા ભાગ ( પૌરુષી )માં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં ભિક્ષા અને ચેાથામાં કરી સ્વાધ્યાય. તે જ પ્રમાણે રાત્રે પણ પહેલી પૌરુષીમાં સ્વાધ્યાય, શ્રીજીમાં ધ્યાન, ત્રીજીમાં નિદ્રા અને ચેાથીમાં ફ્રી સ્વાધ્યાય. [૧૨,૧૮,૪૪]
૧. કેટલાક એવે અર્થાં કરે છે કે, પેાતાનું ખીજનું કામ કરતા પહેલાં રત્ન લેવી તે આપૃચ્છના; અને શરૂ કરતી વખતે ફરી પૂછવું તે પ્રતિકૃચ્છના.
૨, મૂળમાં ‘ઉત્તરગુગુ' શબ્દ છે. મૂલગુણ છે; તેમની અપેક્ષાએ સ્વાધ્યાય ૩. પૌરુષી એટલે દિવસ કે રાતને પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧, પા. ૧૫૬.
પંચમહાવ્રત એ ભિક્ષુના વગેરે ઉત્તરગુણ છે. ચેાથે ભાગ. જુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org