________________
કાકા-સેલ મુશ્કેલીમાં આવી પડે છે
નાનકડી ફરન્સને બુઠ્ઠી મિસિસ બ્રાઉને લૂંટી લીધા પછી રખડતી મૂક્યા બાદ, વૉટર–ગે તેને રસ્તો બતાવી ઘેર લાવ્યો હતો અને પછી તેના પિતાને ત્યાં પહોંચાડી આવ્યો હતો, એ પ્રસંગ પછી કાકા-સેલ, કેપ્ટન કટલ અને વોલ્ટર-ગે પોતે – એ ત્રણે જણ પોતપોતાના મનમાં વિચિત્ર સ્વપ્નો અને આશાઓ સેવતા થઈ ગયા હતા. દર રવિવારે કેપ્ટન કટલ અને કાકા-સોલ ભેગા થાય, ત્યારે એ અનુસંધાનમાં રિચાર્ડ વિટિંગ્ટનની આખી કવિતા યાદ કરાઈ જાય; અને એક યા બીજી રીતે ગવાઈ જાય !
વોલ્ટર તો જે ધક્કો આગળ ફલૅરન્સ પોતાને ભેગી થઈ હતી, અને જે શેરીઓમાં થઈને તે તેને ચલાવીને પોતાને ઘેર લઈ આવ્યો હતો, તે બધાંની કારણ વિના અવારનવાર મુલાકાત લીધા જ કરતો; અને મિડોબીના ઘર આગળ થઈને તો તે કેટલીય વાર પસાર થતો. એ પ્રમાણે ભટકતાં ફરતાં આખા વરસમાં થઈ અએક ડઝન વખત ઑલ્ટરને ફૉરન્સ રસ્તામાં ભેગી થઈ હતી. વૈટર તેને જોઈ તરત માથા ઉપરથી ટોપ ઉતારી સલામ કરતો; પણ ફરન્સ તરત ઊભી રહીને હસ્તધૂનન કરતી. મિસિસ વિકામ ફલરન્સ સાથે હોય જ, પણ તે પેલા પ્રસંગથી પરિચિત હોઈ, વેટર સામે મળે ત્યારે રાજી જ થતી. મિસ નિપરને તો વોલ્ટરના ભલા જુવાન માંનું આગવું જ આકર્ષણ ઊભું થયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org