________________
મિસિસ પિપચિન ગાડીમાં બેસી રહેતું. ત્યાં ગયા પછી, કાઈ છોકરાં તેની સાથે રમવા આવે, તો તે તેમને થોડી વાતચીત કરી દૂર કાઢી મૂકો. પછી ફર્લોરને તે કહે, “મારે બીજું કોઈ જોઈતું નથી; તું પાસે હોય એટલે બસ ! મને ચુંબન કર જોઉં, બહેન.”
એક દિવસ તેણે કહ્યું, “ફલેય, દડિયા ક્યાં આવ્યું, જ્યાં પેલા બિધરસ્ટોનનાં સગાં રહે છે ”
બહુ દૂર છે, ભાઈ.” જતાં અઠવાડિયાં થાય?”
“હા ભાઈ ઘણું અઠવાડિયાં થાય, દિવસ અને રાત મુસાફરી કરે તો પણ.”
પણ ફલૌય, તું જે દયા ચાલી જાય તો હું મમાએ શું કર્યું હતું-હું ભૂલી ગયો –એવું જ કરું.”
મમા તે મને ખૂબ ચાહતી હતી. તારે એ કહેવું છે, ભાઈ ?” ફરસે પૂછયું.
ના, ના, હું પણ તને ખૂબ ચાહતો નથી શું ? ફૉય, પણ ભમાએ શું કર્યું હતું ? હા, યાદ આવ્યું : તે મરી ગઈ છે. તેમ, તું જે ઈડિયા જાય, તો હું મરી જાઉં, ફૉય.”
તરત જ ફલેરન્સ હાથમાંનું કામ જલદી જલદી મૂકી દઈ, તેની પાસે આવી તેના ઉપર હાથ પસારવા લાગી; અને બેલી, “ભાઈ, તું દડિયા જાય, તો હું પણ મારી જાઉં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org