________________
મિસ ટેકસ “લુઝા !” મિ. ડબ્બી પેલીને રડતી જોઈ અકળાઈને બેલ્યા, “આ બાઈને પગાર ચૂકવી દીધો છે અને તેને છૂટી કરવામાં આવી છે. રિયાઝ અબઘડી તું આ ઘર છોડીને ચાલી જા. મારા પુત્રને તું કેવાં કેવાં ઘેલકાં જેવી અસલામત જગાઓએ લઈ ગઈ, તે વિચારતાં જ મને કમકમાં આવે છે. મિસ ફરન્સ ખવાઈ એને તો હું એક ખુશનસીબની બીના જ ગણું છું; કારણ કે, તે કારણે જ અમને તારા આ ભયંકર અપરાધની જાણ થઈ. અને લુઈઝા ! પેલી જે બીજી બાઈ છે, ફલેરન્સવાળી, તે ભલે રહે; કારણ કે, તેને તો આ બાઈ જ ભમાવીને પિતાની સાથે લઈ ગઈ હતી.”
તે રાતે પલ બિચારે ફરી મા વિનાને બ; અને ખૂબ રડતો રહ્યો. ફૉરન્સ પણ રિયાઝને ગુમાવવાની સાથે એક સારી સોબતણું ગુમાવી હતી, એટલે તે પણ એને યાદ કરીને ખૂબ રડી. પરંતુ એના રડવાને ડેમ્બી કુટુંબની કહાણી સાથે કશી લેવા દેવા હોઈ શકે નહિ.
પણુ દૂર દૂર પથારીમાં આળોટતા સલેમન કાકાના કાનમાં હજુ વિટિટન લૉર્ડ મેયર ઑફ લંડન” એ શબ્દો જ ગાજ્યા કરતા હતા.
મિસ ટોકસ
સ ટેકસ જે નાના ઘરમાં રહેતી હતી તે ઈંગ્લેન્ડના ઈતિહાસના કેાઈ દૂરના સમયે, આસપાસ ઊભાં થતાં ગયેલાં મોટાં ફેશનેબલ મકાનમાં અટવાઈ ગયું હતું. પાસે જ એક નિવૃત્ત બટલરનું નાનું મકાન હતું, જેમાં તે અમુક કમરાઓ એકલા' સંગ્રહસ્થાને ભાડે આપતો. તે કમરામાં મિસ ટોક્સના કમરાની બારીની બરાબર સામેના કમરામાં એક મેજર ભાડે રહેતા હતા. તેમની આંખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org