________________
૯
ડો
ઍન્ડ સન
બધાંને ધેડાએના પગ તથા ગાડીનાં પૈડાં નીચેથી જાણે ખેંચી લીધાં. પણ એ ગભરામણુ રામે, એવામાં એક ગાંડેા સાંઢ સામેથી દોડતા આવતા હેાવાની બૂમ સંભળાઈ. આખા રસ્તામાં ચીસાચીસ તથા નાસભાગ મચી રહી. લારન્સ પણ સૌને દેાડતાં જોઈ નાસવા લાગી. અને કયાં જવું તેનેા ખ્યાલ ન હાવાથી સીધે રસ્તે જ દોડવા લાગી. સુસાનને પણ પેાતાની પાછળ જ આવવા તે ખૂમે। પાડવા લાગી.
પરંતુ સુસાનને પેાતાની જાત ઉપરાંત પાલને બચાવવાનેા હતેા; એટલે લૅારન્સની પેઠે ફાવે તેમ દોડવા કરતાં કાઈ સુરક્ષિત સ્થળે પેસી જવાની જ વેતરણમાં તે પડી. પરિણામે, કલારન્સ અને સુસાન જ્યારે કંઈક સ્વસ્થ થઈ આસપાસ નજર કરી શકે તેમ થયું, ત્યારે બંનેને ખબર પડી કે, બંને એકબીજાથી કયારનાં છૂટી પડી ગયાં છે અને એકલાં જ છે!
લૅારન્સ હવે ગભરાઈ જઈને ‘સુસાન’, સુસાન’ એવી બ્રૂમે પાડવા માંડી અને કલ્પાંત કરતી આમ તેમ દેાડવા લાગી.
એક ચીંથરેહાલ ડેસી ક્લૅરિન્સને એકલી દોડતી જોઈ તેની પાછળ પાછળ કયારની ચૂપકીથી આવતી હતી. તે હવે હાંફતી હાંફતી તેની નજીક આવી પહેાંચી. ફ્લરન્સે તેને પેાતે સુસાનથી છૂટી પડી ગયાની વાત કરી, એટલે એ ડેાસી તેને ખાટું સમજાવીને આડે રસ્તે દૂર પેાતાની ધેાલુકા તરફ ગઈ. ત્યાં જઇ, બારણું બંધ કરી, ડરાવી ધમકાવી તેણે કલારન્સનાં બધાં નવાં કપડાં ઉતારી લીધાં, અને પછી પાતાની પાસેનાં જૂનાં ચીંથરાં તેને પહેરાવી, કશું ખેલવાની મના કરી, આડે અવળે રસ્તે થઈ, એક રસ્તા ઉપર લાવીને તેને ત્યાં મૂકી દઈ, તે પાછી ફરી.
ર
રસ્તા ઉપર એકલી ઊભવા છતાં, એ ડેસીએ કશું મેલવાની મના કરી હેાવાથી, ફ્લોરન્સ ગુગ્રુપ જ ઊભી રહી. પછી ઘણે વખત થવા છતાં ડૅાસીને પાછી ન આવેલી જોઈ, તેણે હવે રસ્તે થઈ ને જતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org