________________
ડો ઍન્ડ સન
“મમા, આ શું પૂછેા છે ? મેં ને વેલ્ડરે તમને કારનાં મા કરી દીધાં છે. એટલાથી તમને શાંતિ થાય તેમ હાય, તે એ વાતની તે તમે ખાતરી જ રાખજો. પણ તમે પપાની માફીની વાત નથી કરતાં; મને ખાતરી છે કે, તમારા વતી પાની માફી હું માગું એમ તમે જરૂર ઇચ્છા છે.”
૯૪
એડિથે એક પણ શબ્દ ઉચ્ચાર્યાં નહિ.
<<
મમા, મને જો પરવાનગી આપે, તે પપાની માફી હું તમને મેળવી આપું. હું અત્યારે તમારાથી દૂર ઊભી છું, તે તમારાથી મને કંઈક બટ્ટો લાગી જશે, એ કારણે નહિ, પરંતુ હું મારા પપ્પા તરફની ફરજ અદા કરવા માગું છું અને અત્યારે હું તેમને બહુ વહાલી થઈ હું, તથા તે પણ મને બહુ વહાલા છે, એટલે. પરંતુ તમે મારા ઉપર કેવા ભાવ રાખતાં હતાં, એ વાત હું ભૂલી શકતી નથી. મમા, તમે ભગવાનને પ્રાર્થના કરે,” એમ કહેતીકને કલારન્સ હવે એડિથની છાતીએ વળગી પડી, અને ડૂસકે ચડી ખેલવા લાગી, “ ભગવાનને પ્રાર્થના કરી કે તે તમારા બધા પાપની અને તમારી શરમની તમને માફી બક્ષે; તથા તમારા જૂતા ભાવ યાદ કરી અત્યારે હું તમને પ્રેમ કરું છું, તે બદલ મને પણ માફી બક્ષે ! '
>>
એડિથ ઘૂંટણિયે પડીને ફ્લોરન્સને ગળે વળગી.
“લારીન્સ, મારા મધુરા દેવદૂત ! હું ફરીથી ગાંડી બની ન જાઉં અને ચૂપ થઈ જવાની મારી જીદ મારા ઉપર ચડી ન બેસે, તે પહેલાં હું જે કહું છું તે સાચું માનજેઃ મારા અંતરાત્માના સેગંદ ખાઈને હું કહું છું કે, હું નિર્દોષ છું–શુદ્ધ છું.”
૮ સમા !
>>
ઃઃ
હું અપરાધી બીજી ઘણી બાબતેાની હાઇશ – એવી ખાખતાની કે જેથી તારા જેવી પવિત્ર અને નિર્દોષ લાડકીથી મારે જીવનભર અલગ રહેવું પડશે -- આખી દુનિયામાં તારાથી જ ! આંધળા ક્રોધ ધારણ કરી બેસવાની પણ અપરાધી હાઈશ; જો કે એ બાબતને પસ્તાવા હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org