________________
થોડા સમય આદ
“ છેક જ બરબાદ, વળી ! ”
“ તેમની પાસે ખાનગી કશું બચ્યું નહિ હેાય ? ''
kr
મિ॰ ડેમ્ની પાસે કુલ કેટલી મિલકત હતી તેની તે મને ચાક્કસ ખબર નથી; પરંતુ તેમની જવાબદારીએ તેથી પણ વધુ છે, એટલું હું કહી શકું છું. અને મિ॰ ડામ્બી એવા ઇજ્જતદાર તથા પ્રમાણિક માણસ છે કે, તે પેાતાનું બધું આપીનેય જવાબદારી ચૂકતે કરવા પ્રયત્ન કરશે. તેમના જેવી સ્થિતિએ બેઠેલા બીઅે કાઈ માણસ હાત, તા થૈડાક પ્રયત્ને જ – કાઈ ને ખબર પણ ન પડે તે રીતે – ધંધે! તેા હિ, પણ પેાતાને ગુજારા સહેલાઈથી ચલાવી શકાય એટલું કાઢી લેત; પરંતુ તેમણે તેા પેાતાનું બધું આપી દઈને પણ પેાતાની જવાબદારી ચૂકતે કરવાનું વિચાર્યું છે; અને એ હિસાબે તેમની પાસે કશું જ બાકી નહિ રહે, એની મને ખાતરી છે.”
–
૪૩
હૅરિયેટના માં ઉપર આ સાંભળી જે કંઈક આનંદ-સંતાષને ભાવ અંકાઈ રહ્યો, તેથી મિ॰ મૅાર્ફિન જરા ચોંકવા તથા દુ:ખી પણ થયા. તમે તેમને હમણાંના ભેગા થયા છે ? ”
<<
""
Jain Education International
<<
તેમને કાઈ જ હમણાં મળી શકતું નથી. લેણદારાને હિસાબ કરવા પેઢી ઉપર આવવું પડે તેટલા બહાર આવી, પછી તે સીધા પેાતાને ઘેર જ ચાલ્યા જાય છે અને તેમાં જ પુરાઈ રહે છે. તેમણે મને એક કાગળ છેવટના લખ્યા છે, જેમાં તેમણે અમારા પાછ્યા સંબંધ વિષે જરૂર કરતાં વધુ પ્રશંસા કરી છે, અને પછી મારી વિદાય લીધી છે કહેા કે મને વિદાય આપી છે. સારા દિવસેામાં પણ હું તેમની પાસે બહુ જતે નહિ; એટલે અત્યારે ખરાખ સમયે તેમની મરજી વિરુદ્ધ તેમને મળવા જવાનું તા હોય જ નહિ. અલબત્ત, પત્ર લખીને મેં તેમને ઘણા ઘણા સમજાવ્યા છે – પણ કંઈ પરિણામ આવ્યું નથી. પરંતુ તમે અત્યારે એ બધું મારી પાસેથી સાંભળવા નહિ જ આવ્યાં હૈ!! તમારા આવવાનું કારણ કંઈક જુદું જ હાય ઍમ લાગે છે.”
For Private & Personal Use Only
www.jainelibrary.org