________________
૪૪૬
ડેબી એન્ડ સન મળતાં જ ભાગી આવ્યો હતો. આ દુકાન અને ઘરની સંભાળ તારી તથા વૉલરની ગેરહાજરીમાં રાખવા માટે. ભાગી આવ્યો હતો એ અર્થમાં કે, પેલી મને સીધો તો આવૈવા જ ન દે ! એટલે તેને હું
ક્યાં જાઉં છું તે ખબર ન પડે તે રીતે આવીને આ દુકાનમાં હું સંતાઈ ગયો હતો. મારી વસ્તુઓનો આખો ભરેલે પટારે તેને ત્યાં જ મૂકી રાખ્યો હતો. એ બાઈ નરી વાઘણ જેવી જ છે, અને તે મને તેના પંજામાંથી જીવતો છૂટવા દે જ નહિ– તેને દર મહિને મકાનભાડું અને ખાધાખર્ચ નિયમિત ભરતો રહેવા છતાં.”
સુસાન તરત જ બેલી ઊઠી, “એ ડાકણને તો હું બરાબર પાઠ શીખવાડીશ.”
વહાલી ! તું તુને પાઠ શીખવીશ ? તો તો હું તને ખરી માનું. પરંતુ મને પૂછે તો હું કોઈ જીવતા વાઘ સામે થવાની હિંમત કદીય ભાડું ખરે, પણ મિસિસ મેકસ્ટિજર ઊંઘતી કે મરેલી પડી હોય, તેમ છતાં તેની પાસે થઈને ન જાઉં.”
વૉટરે હવે શ્વાસ નીચે મૂકીને કહ્યું, “તે તો આપણે સૌએ આટલી બધી લાંબી ચિંતા કર્યા કરવા બદલ મિસિસ બૅકસ્ટિજરનો આભાર માનવો રહ્યો.”
પછી કાકા-સૅલ અને વોલ્ટરે એકબીજાની મુસાફરીઓ તથા ખેડેલા જોખમે બાબત સવાલજવાબ તથા ખુલાસાઓ સાંભળી લીધા. પછી થાકેલી ફૉરન્સ ઊંઘી શકે તે માટે તેને કમરામાંથી બીજાં બધાં નીચે આવીને બેઠાં. ફલૅરન્સ આ બધી વાતો સાંભળી બહુ અસ્વસ્થ થઈ ગઈ હતી. ઑલ્ટર પણ તે થેડી સ્વસ્થ થઈ એટલે નીચે આવ્યો.
નીચે સૌ નિરાંતે બેઠાં ત્યારે ફલેરન્સની હાજરીમાં ન નીકળેલી તેની અત્યારની સ્થિતિની વાત ધીમે ધીમે નીકળી.
મિ. ટ્રસ મોડી રાતે ચિન સાથે પોતાને ઘેર પાછા ફર્યા, ત્યારે ચિકને મિત્ર ટ્રસ્ટને સંભળાવી દીધું –“તો તો હવે કોઈ છોકરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org