________________
૪૪૦
ડેા
ઍન્ડ સન
માંડીને મેં તમને કદી વીલાં મૂકયાં મારા વિના હું તમને જવા દેવાની
હતી. તેનું કહેવું એટલું જ હતું કે, “ તમારાં મા ગુજરી ગયાં ત્યારથી નથી; અને લગ્ન બાદ એટલે દૂર
22
નથી.
લૅારન્સ તેને સમજાવવા માંડી – પણ વહાલી સુસાન, હું બહુ
લાંબી મુસાીએ જવાની છું ! ”
*
બસ એટલે જ તમારે મારી લાંબી જરૂર પડશે.
<<
tr
પણ સુસાન, હું વૅલ્ટરની સાથે જવાની છું, અને વાલ્ટર બહુ ગરીબ છે, એટલે હું પણ ગરીબ જ કહેવાઉં, માટે મારે મારી પેાતાની અને વાલ્ટરની સેવાએ જાતે ઉઠાવતાં શીખવું જોઇ એ.” મિસ ફૉરન્સ, તમે તેા જાતે કષ્ટ વેઠીને બીજાની સેવા કરતાં જ પહેલેથી શીખ્યાં છે; તમને તમારી જાતનું તેમ જ બીજાનું કામકાજ કરવામાં કશી મુશ્કેલી પડશે એમ હું માનતી જ નથી. હું મિ॰ વોલ્ટર-ગે સાથે સીધી જ વાતચીત કરીને બધું નક્કી કરી લઈશ, પણ તમને દરિયાપાર એકલાં તે! જવા દેવાની નથી તે નથી જ.
>>
<<
પણ સુસાન, હું ો કયાં જવાની છું? વોલ્ટર મારી સાથે જ હશે ને ! પણ વહાલી, હું ના કહું તે તું વોલ્ટરને સીધી વાત નહીં જ કરે, એમ હું જાણું છું; અને મહેરબાની કરી તું વૅલ્ટરને તે! આ વાત ન જ કરીશ,
22
<<
૮ કેમ, મિસ ફ્લાય ? ”
""
Jain Education International
“ કારણ એટલું જ કે, હું વોલ્ટરની પત્ની બનવાની છું અને મારું સમગ્ર હૃદય અર્પણ કરી, તેમની સાથે જ જીવવા તથા મરવા તત્પર થઈ છું. હવે જો તું એમને એ બધી વાત કરે, તે તે એમ માને કે, મારી સામે જે જિંદગી આવીને ઊભી રહેવાની છે, તેને મને ડર લાગે છે; અથવા મારે વિષે કંઈક ડર રાખવાનું તને કારણ છે. પણ સુસાન, હું એમને એટલા ચાહું છું કે, તેમની સાથે જીવનની કંઈ પણ મુશ્કેલી વેઠવા તૈયાર છું. તે એ બાબતમાં તેમના મનમાં, જીવનની શરૂઆતથી જ, કશે અંદેશ! ઊભે! કરવા જેવું તું કરશે?”
For Private & Personal Use Only
www.jainelibrary.org