________________
કકે ભત્રીને
ર૭ કથી ખાવાનું તૈયાર થઈ ગયું છે, છતાં હજુ ઑલ્ટર કેમ ન આવ્યો ?”
કેટલીય વાર બારણું સુધી આંટા મારી મારીને થાક્યા પછી તે ગણગણ્યો, “મને છોડીને ચાલ્યો જાય તો નહીં, એટલી ખાતરી છે તેથી સ્તો; નહિ તો કયારના માની લેવું પડે કે, ભાઈસાહેબ બંદરેથી ઊપડતા કાઈ વહાણે ચડીને પરદેશ રવાના થઈ ગયા હશે!અને પછી ભત્રીજા વૉલ્ટર વગર પોતાનું શું થાય એ વિચારમાત્રથી કાકાનું આખું શરીર કંપી ઊઠયું.
“એહેય કાકા-સેલ!” બહારથી જ અવાજ આવ્યો. “વાહ દીકરા, આવી પહોંચ્યા ?”
તરત જ વરસાદમાં દોડતો દોડતો આવેલ એક આનંદી ચહેરાવાળો છોકરો અંદર દાખલ થયો.
બેલો કાકા, આજે આખો દિવસ હું નહોતું, એટલે તમારી શી વલે થઈ તે સાચું બેલી જાઓ જોઉં. અને પછી ખાવાનું તૈયાર છે કે નહિ, તે પણ કહી દો; હું તો ભૂખે ડાંસ થઈ ગયો છું.”
વાહ, તારા જેવો દુરો પાસે હોય, તેના કરતાં ન હોય તો વધુ સારી વલેજ થાય, દીકરા! અને ખાવાનું તો અર્ધા કલાકથી તારી રાહ જોઈ રહ્યું છે, અને ભૂખ્યો તો હુંય એ છો નથી થયો.”
તે દોડો દોડો! વાર શી છે?”
જમવા બેઠા પછી કાકાએ ધીરે રહીને પૂછ્યું, “પેઢી ઉપર તારી નોકરીના પહેલા દિવસે તારી જ શી વલે થઈ એ બેલવા માંડ, જોઉં.”
પેઢી ઉપર બીજું શું થવાનું હતું, કાકા ? ત્યાં તો અંધારું ઘેર છે; મોટી મોટી તિજોરીઓ છે, અને ગલાબંધ કાગળિયાં છે. શાહી-ખડિયા-કલમો-પેટીઓ-પટારાઓ અને કરોળિયાઓ, બીજું શું?”
બીજું કાંઈ નથી ?” “બીજું શું હોય ? એક ઘરડા પંખીનું પાંજરું છે, ખરું.” પણ બેંકરોના ચોપડા, ચેકબૂકે, બિલ, એવું એવું કશું નથી?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org