SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ મિ. સૂટ્સની ફરિયાદ નાલોમન જિલ્લના દુકાન-ઘરને ઉપરને માળ એક ખાલી ઓરડી હતી, જેને પહેલાં હટરના સૂવાના મરા તરીકે ઉપયોગ થતો હતો. ઑલ્ટરે વહેલી સવારે આવી, કેપ્ટન કટલને જગાડીને પૂછયું કે, “ફરન્સ ઊઠે તે પહેલાં, નીચેથી જોઈતો સરસામાન લઈ જઈ એ કમરાને આપણે ફલોરન્સના બેસવા-ઊઠવાના ઓરડા તરીકે તૈયાર કરી દઈએ તો કેમ?” કૅપ્ટન કટલને તો માત્ર આટલું કહેવાની જ વાર હતી. એ બધી હેરફેર પતી ગયા પછી વેલ્ટરે કેપ્ટન કટલને અચાનક સવાલ પૂછો, “કેપ્ટન કટલ, કાકા-સોલ તરફથી તમને આટલા બધા દિવસ સુધી કશો સંદેશો કે પત્ર કે કઈ જ મળ્યું નથી ?” “ના, દીકરા, કોઈ દહાડે કશું જ નહિ !” બહુ નવાઈની વાત છે, કેપ્ટન કટલ; પણ તે મારી શોધમાં ગયા હોય, તો પણ વહાણવટાના માહિતગાર તરીકે તે એવી જગાએ જઈને રહે કે જ્યાં અમારા ડૂબેલા વહાણમાંથી કોઈ બચ્યું હોય તો પણ તણાઈ આવે; – અથવા જ્યાં એ વહાણુના અવશેષ પણ તણાઈ આવે. વળી તમે મારા કાકાના લખેલા કાગળો મને આપ્યા, તેમાં પણ એવું લખ્યું છે કે, જે એ કાગળ ઉઘાડવાની મુદત પૂરી થતા સુધીમાં તેમના તારથી કશા સમાચાર ન મળે, તો તેમને તમારે મરી ગયેલા ૩૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy