________________
“વૉલર ડૂબી ગયા છે, નહીં?”
૩૮૩ આમીન! પણ બેટા હજુ પાછળ ન જશો. હવે એક મિનિટની જ વાર છે – એ વહાણ બહુ લાંબી મુસાફરીએ જતું હતું – વચ્ચે ક્યાંય થોભવાનું ન હતું – એ મુસાફરી દરમ્યાન બીજે જે જીવતો રહ્યો હતો તે પણ મરી ગયો – આપણે જુવાનિયો એકલે જ જીવતો રહ્યો અને – ”
“અને શું, કેપ્ટન કટલ?”
અને એ વહાણ જ્યારે પાછું ફર્યું ત્યારે કેટલાય દિવસે તે પોતાને દેશ પાછો ફર્યો પણ તેને તેનાં સૌ મરી ગયેલ માનતાં હતાં.
“એક સવારે તે પોતાને ઘેર ગુપચુપ પાછો આવ્યો, અને બહાર જ ઊભો રહી અંદરનો બધો તાલ જોવા લાગ્યો – જેથી પોતાને જીવતો જોઈ પોતાનાં વહાલાં માણસો આનંદનાં માર્યા ગાંડાં ન ન થઈ જાય. એવું ઘણી વાર બન્યું છે લાડકી ! પણ એટલામાં તે ઘરમાંથી અણધાર્યા આવતા—”
કૂતરાના ભસવાના અવાજથી, ખરું ને ?” ફૉરન્સ હવે ઝટપટ પૂછયું.
“હા, હા, પણ મારાં દીકરી હજુ પાછળ ન જોતાં – કૂતરાના ભસવાના અવાજથી તે પાછો ફરી ગયો. પણ આ સામેની ભીંત ઉપર શું દેખાય છે વળી ?”
ફરન્સની પાસેની ભીંત ઉપર એક માણસને પડછાયો બરાબર પડેલ હતા. તે ચેકીને ઊભી થઈ ગઈ અને તેણે વળીને પાછળ જોયું તો વેટર-ગે ત્યાં ઊભો હતો. ફલેરસે તરત આનંદની એક ચીસ પાડી અને સીધી દેડતીકને તે તેના હાથમાં સમાઈ ગઈ– તેના હાથમાં, જેને તે પિતાને ડૂબી ગયેલે ભાઈ માનતી હતી – તથા આખી દુનિયામાં જેને તે હતાશાના કારમાં તોફાન વખતે પોતાની એકમાત્ર આશા, પોતાના એકમાત્ર આશરારૂપ સ્વાભાવિક સંરક્ષક માનવા તૈયાર હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org