________________
૩૭૦
ડી ઍન્ડ સન
ઉપર તૂટી પડવાને બદલે કાન ઊંચા કરી, એકદમ દુકાનના બંધ બારણા તરફ કૂદ્યો અને બહાર નીકળવા તેની નીચે નહેાર મારી જાણે ખેાદવા લાગ્યા તથા જોર નેરથી ભસવા લાગ્યા.
ઃઃ
લૅારન્સ છળીને એટલી ઊઠી, “ બારણે કેાઈ ઊભું છે!''
“ના, મારાં દીકરી, ખારણે કાઈ પણ હોય તે બારણું ઠાકચા વિના ચૂપ શા માટે ઊભું રહે? આ તે! રસ્તા ઉપરનું બારણું છે. અને ડિચેજિનિસ નવા નવા છે એટલે રસ્તે જતા આવતા સૌને શરૂઆતમાં ભસ્યા કરશે.”
પણ ડિયેાજિનિસ તેા બારણા નીચે સૂંધતા, ખાતરા, જોર જોરથી ભસતા જ રહ્યો.
ડિયેજિનિસને એ નકામી પંચાત છેડી નાસ્તા શરૂ કરવા કૅપ્ટન કટલે ખેલાવ્યા; અને તે આવ્યા પણ ખરા; પરંતુ નાસ્તામાં તે એક પણ માં મારે તે પહેલાં તરત બારણા તરફ પાછા ભાગ્યા અને જોર્ જોરથી ભસવા લાગ્યા.
લારન્સે કૅપ્ટન કટલના કાનમાં કહ્યું, “મને અહીં આવતી કાઈ જોઈ ગયું હોય અને અત્યારે બારણા બહાર ઊભું રહી ચૂપકીથી અંદરની હિલચાલ સાંભળવા પ્રયત્ન કરતું હોય, એમ ન ખને?’
“તેા તેા, તમારી પેલી જુવાન તહેનાતખાતુ હશે; શું તેનું નામ ?'
*
“ સુસાન ! પણ તે તેા કેટલાય દિવસથી મને છેાડી ચાલી
""
ગઈ છે.
હું? તમને છેડીને ચાલી ગઈ ? એમ તેા એ જાય એવી લાગતી નહેાતી !”
""
ઃઃ
‘ના, ના, તે તેા ભહુ ભલી ખાઈ હતી; મને છેડીને તે તે કાઈ પણ કારણે ન જાય. પણ એની વાત પણ પછી હું મારી બધી વાત કહીશ ત્યારે સાથે આવશે.''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org