________________
વાપાત
૩૫૭ એટલે તમારે એ સંદેશ મને પહોંચાડવાની ફરજ મિ. કાર્કર ઉપર નથી.” મિ. ડેબીએ એડિશને સંબોધીને કહ્યું.
“તમારી દીકરી અહીં હાજર છે, સાહેબ,” એડિશે કહ્યું. “મારી દીકરી આ ચર્ચા વખતે હાજર રહેશે જ, મેડમ.”
એડિથની કાર સાંભળી, ફરન્સ જવા માટે ઊભી થઈ ગઈ હતી, તે મિડોમ્બીને આ જવાબ સાંભળી, પોતાના પંજામાં મેં છુપાવી દઈ, ધ્રુજતી ધ્રૂજતી પાછી બેસી ગઈ.
“મારી દીકરી, મેડમ – ” મિ. ડોમ્બીએ આગળ ચલાવ્યું.
પરંતુ એડિથે શાંત પણ સ્પષ્ટ અવાજે તેમને આગળ બેલતા ભાવીને કહ્યું –
“તમને કહી તો દીધું કે, હું તમારી સાથે એકલી વાતચીત કરી લઈશ. અને તમે જે છેક જ પાગલ ન બની ગયા હો, તો મેં જે કહ્યું તે લક્ષમાં રાખે.”
તમારી સાથે કરે મારી મરજી હોય ત્યારે અને જ્યાં મારી મરજી હોય ત્યાં બેસવાને મને અધિકાર છે, અને અહીં અને હમણાં જ બેલવા માગું છું.”
એડિથ એકદમ ઓરડો છોડી ચાલી જવા ઊભી થઈ ગઈ, પણ પછી મિડ ડેબીની સામે બહારની સ્વસ્થતા દાખવતી થોડી વાર જોઈ રહી અને બોલી – “તમે બેલશે જ, એમ ! ”
- “મારે તમને પહેલાં તો એ કહી દેવું જોઈએ કે, તમારી રીતભાતમાં ધમકીનો જે દેખાય છે, તે તમારે એકદમ તજી દેવો જોઈએ. એ તમને છાજતો નથી.”
એડિથ હસી પડી.
અને મારી પુત્રીને પણ હું હાજર એટલા માટે રાખવા માગું છું કે, કેવી રીતભાત સ્ત્રીને ન છાજે, એનો પદાર્થપાઠ તે મેળવી શકે. અત્યારે તમે જે ખરાબ દાખલે રજૂ કરી રહ્યાં છે, તે જોઈને તે કંઈક શિખામણ લેશે, એમ હું માનું છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org