________________
ડો
ઍન્ડ સન
३२४
એ જાણ્યા પછી, મિસિસ ડેાખી એમ જ નહીં જ માને કે, આ મુલાકાત માટેને આગ્રહ સહેજ પણ ગેરવાજબી હતા.
એડિથ અને કૉારન્સ એઠાં હતાં, ત્યાં મિ॰ કાર્કરને મેલાવવામાં
આવ્યા.
ગભરાટ ન ફેલાય
તેમને કરી.
મિ॰ કાર્કરે પૂરી સ્વસ્થતાથી તથા ખેટા એ રીતે મિ॰ ડેામ્મીને નડેલા અકસ્માતની વાત લૅારન્સ એકદમ ચીસ પાડીને રડી ઊડી કે, પેાતાના વહાલા પપા ખતમ જ થઈ ગયા છે. એડિથે સ્વસ્થતાથી લારસને શાંત પાડવા પ્રયત્ન કર્યાં.
મિ॰ કાર્કરે ખાતરીપૂર્વક જણાવ્યું કે, મિ॰ ડામ્બી પહેલાં મેહેાશ થઈ ગયા હતા, પણ હવે પૂરેપૂરા ભાનમાં છે; તથા ગભરાવા જેવું જોખમકારક કશું નથી. પછી તેમણે મિ॰ ડામ્બીને ઘેર પહોંચાડવા એક ઘેાડાગાડીની વ્યવસ્થા કરવાની માગણી કરી; તથા એડિથને પૂરેપૂરા ઘા કરવા ખાતર ઉમેર્યું, “ મને મિ॰ ડામ્બીએ નવાં નિમાયેલાં ગૃહ-વ્યવસ્થાપિકા મિસિસ પિચિનને એમ કહેવા ફરમાવ્યું છે કે, તેમને માટે નીચેને માળ તેમના પેાતાના એકરડામાં જ પથારી તૈયાર કરાવવી. ’
(6
આટલું કહી, ફરીથી કાઈને કશી ચિંતા ન કરવાનું જણાવી, ઘેાડાગાડી કયાં મેકલવી તેનું સરનામું બતાવી, એડિથને નમન કરી, ઘેાડા ઉપર બેસી, જ્યાં મિ॰ ડામ્બી હતા તે તરફ મિ॰ કાર વિદાય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org