________________
મિ. કસ જાન ઉપર આવી જાય છે ૩૧૩ મિ. ડોમ્બીનું ઘર નજીક આવતાં, ફત્તેરસે આભારદર્શક હાથ લંબાવ્યો, ત્યારે મિ. સૂર્સ તેને પકડી લઈને બોલ્યા
મિસ ડોમ્બી, તમારી માફી માગું છું; પણ તમે મને જે પરવાનગી આપે તો –”
ફલેરન્સ કશું ન સમજાવાથી તેમની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી.
“મિસ ડેબી, મેં અનધિકાર છૂટ લીધી એમ ન ગણતાંપણ મને એમ માનવા જરાય સામેથી ઉત્તેજન ન મળ્યું હોવા છતાં હું આશા રાખું છું કે – ”
ફૉરન્સ હજુ કંઈ ન સમજવાથી આગળ શું આવે છે તે સાંભળવા ઈતેજારીથી તેમની સામું જોઈ રહી.
મિસ ડેબી, હું તમારી એટલી બધી ભક્તિ કરું છું કે, મારે મારી જાતનું શું કરવું તે મને સમજાતું નથી. હું આ દુનિયામાં બહુ દુઃખીમાં દુઃખી જીવ છું. અત્યારે તમારું ઘર નજીક ન આવી ગયું હોત, તો હું ઘૂંટણિયે પડીને તમારી આગળ યાચના કરત, વિનંતી કરત; અલબત્ત, મને કશું ઉત્તેજન આપવામાં નથી આવ્યું, એ હું જાણું છું; છતાં હું આશા રાખી શકું ? – હું એવું શક્ય માનું કે તમે—”
મિ. ટૂટ્સ, હવે આગળ એક શબ્દ પણ ન બેલશે;– કશું જ ન બેલશે.” મિત્ર ટૂર્સનું મેં ફાટી ગયું.
તમે હંમેશાં મારી સાથે સારી રીતે વર્યાં છે -માયાળુ રીતે જ; અને તે બદલ હું તમારી ઘણું ઘણું આભારી છું. એક ભલા મિત્ર તરીકે તમે મને બહુ ગમે છે. અને તમે મને છૂટા પડતી વખતે ગૂડબાય' કહેવા ઈચ્છો છો, એમ જ હું માની લઉં છું.”
“હા, હા, જરૂર મિસ ડોમ્બી –– હું એ જ કહેવા માગતો હતો? પણ એની કંઈ ચિંતા નહીં –-”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org