________________
ડોમ્બી ઍન્ડ સન
એટલે કે, તને નવી નેાકરી મળી ગઈ છે, એમ તે ? ’’
“ હા, હા; અહીં કરતાં વધુ સારી નેકરી મળી ગઈ છે. પશુ શું એ કંઈ ગુને છે, કૅપ્ટન ? તમે શું કહેવા માગે! છે ? મારે તમારી પાસે ભલામણપત્રની જરૂર નહિ પડે, એટલું વળી મારું સદ્ભાગ્ય ! નહિ તે, તમે તે! હું ગરીબ છું અને તમારી નોકરી કરવા આવ્યે! હતે! તે માટે જ, મારા ઉપર – મારા નામ ઉપર – મારી ઇજ્જત ઉપર - કેટલાય કદવ ઉરાડત. તમને તેાકર મળે તે પહેલાં એકદમ ચાલ્યા જવાની મારી મરજી ન હોવાથી જ હું અહીં હજુ ઊભે! રહ્યો છું; નહિ તે તમારાં ઘુરકિયાં ખાવા અહીં એક અર્ધી િિનટ પણ રહ્યો ન હેાત,
સમજ્યા ?”
૨૯૪
'
“ જો દીકરા, સાવધાન ! મતે આ બધા શબ્દો ચૂકવવાની જરૂર નથી.”
*
“તે! પછી તમે પણ વધુ શબ્દ ન ચૂકવશે. મારી ઇજ્જત તમે લઈ લે, તેના કરતાં તે મારું લેહી તમે કાઢી લે, એ હું વધુ
પસંદ કરું.”
“તેં દારડાને છેડે નામતી ચીજ તે સાંભળી જ હશે, ખરુંને દીકરા ? ’’
rr
ના, કૅપ્ટન, મને એવી ચીજતેા કરશે! પરિચય નથી.”
''
તા પછી થોડા વખતમાં જ તને એ ચીજને નિકટના પરિચય થઈ જશે, એવાં એંધાણ મને ચાખ્ખાં દેખાય છે. એટલે હવે તું અબઘડી જઈ શકે છે.’”
હું તે। અબઘડી જવા તૈયાર છું, પણ પછી મારા દોષ ન કાઢશે કે હું એકદમ ચાલ્યેા ગયા, – કે તમને મુશ્કેલીમાં મૂકીને ચાલ્યા ગયા. તમે મને તમારી રાજીખુશીથી જવા દે છે અને હું માની લઉં છું કે મારા પગાર તમે વૈકી નહિ રાખેા.” પેાતાને પરચૂરણને
તરત જ કૅપ્ટને પગાર ગણી આપ્યા.
મે
ઉતારી, તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org