________________
૨૯૨
ડોમ્બી ઍન્ડ સન
મારી સામે ન લેવું; એ શરત તમને મંજૂર હાય તે! તમે અહીં મને મળવા આવી શકે! છે.”
કૅપ્ટન જિલ્સ, મને માફ કરો, કાઈ કાઈ વાર તમારી વાત મને સમજાતી નથી. મિસ ડેમ્નીનું નામ ન દેવું એ મારે માટે બહુ મુશ્કેલ વાત છે. અહીં મારા હૃદય ઉપર એને એટલે મેટ ભાર દિવસ અને રાત રહે છે કે, જાણે ત્યાં કાઈ ચડી બેઠું હાય, એમ જ મને લાગે છે.”
જુએ દીકરા, મારી એ શરતા છે; અને તમને મંજૂર ન હેાય, તે તમે અહીંથી તમારું વહાણુ લંગર ઉપાડીને હંકારી જઈ શકે છે.” કૅપ્ટન જિલ્સ, હું અહીં પહેલ પ્રથમ આવ્યા, ત્યારે તમે મને જે વાત કરી હતી, તે ઉપરથી હું કહી શકું છું કે, તમારી સેાબતમાં મિસ ડામ્બીને! વિચાર કરવાનું પણુ, બીજા કાઈ સાથે એ વિષે વાતચીત કરવા કરતાં મને વધુ ગમશે. એટલે હું તમારી આગળ એમને વિષે વાતો ન કરવા બંધાઉં છું; માત્ર વાર કરીશ.” દીકરા, વિચાર તે। પવન જેવા છે, એમને વિષે કાઈ કંઈ મનાઈ ન કરી ન શકે. પણ શબ્દો વિષે તે આપણી વચ્ચે કરાર થયા એમ ગણી જ લેવાનું ને ?”
<C
“ હા, કૅપ્ટન જિલ્સ, હું એ વિષે વાત મેએ ન લાવવા સેગંદપૂર્વક અંધારું છું.”
**
ત્યાર પછી મેડા સુધી મિ॰ ટ્રેટ્સ ગુપચુપ ત્યાં બેસી રહ્યા, અને મેઢેથી કશું મેલ્યા વિના, ડચકારા વગાડીને, સાથળ ઉપર હાથ ઘસીને કે આંખેા ઊંચીનીચી કરીને મિસ ડામ્બીને! વિચાર તેમણે જોરથી ચલાવ્યા કર્યાં.
કૅપ્ટન કટલને આ બાબતમાં પેાતે બતાવેલ દીર્ધ દૃષ્ટિ અને ડહાપણ બાબત પૂરા સંતેાપ થયે.
પણ તે જ રાતે કૅપ્ટન એકલા પડયા એટલે રૅખ ગ્રાઇન્ડરે ધડાકા કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org