________________
રશ્મી ઍન્ડ સન
<<
ખરી વાત; હું આમ ઉશ્કેરાઈ ગઈ એ ઠીક ન કહેવાય; પણ છેકરી એવા તેા બરાબર ડેમ્ની થઈને જન્મ્યા છે કે, એવું તે! મેં મારી આખી જિંદગીમાં બીજે કયાંય બનેલું જોયું નથી. ’
પણ, ફૅનીની શી હાલત છે ?’’ મિ॰ ડામ્મીએ બહેનને પત્નીના
<<
સમાચાર પ્રા.
ચિંતા કરવા જેવું ખાસ કશું જ નથી, વહાલા પાલ; એ તે સહેજ અશક્ત આવી ગઈ છે; પણ મને જ્યેાજે અને ફ્રેડરિક વખતે જે થયું હતું, તેની સરખામણીમાં આ તે કંઈ જ નથી. જરા મન મક્કમ રાખવું જોઈએ, એટલું જ. પરંતુ આપણી પૅની ડામ્બી-કુટુંબની હોય ત્યારે તે ? ડામ્બી-કુટુંબવાળાં જ એવી મક્કમતા દાખવી શકે. કારણ કે, અત્યારે કુટુંબને ખાતર એવી મક્કમતા ધારણ કરવી એ કર્તવ્ય ગણાય. પણ વહાલા ભાઈ, મને જરા દારૂની એક પ્યાલી આપે, તથા કેકને! એક ટુકડા; મને પગથી માથા સુધી ધ્રુજારી ચડી ગઈ છે. હું હમણાં જ ફ્તીને જોઈ તે આવી છું અને સાથે સાથે પેલા પાટવીને પણ !
""
*
પણ તે જ વખતે મિસ ≥ાસે બારણા ઉપર ટંકારા માર્યાં. તરત જ લુઇઝાએ ભાઈને કહ્યું, “ એ તે! મારી બહેનપણી મિસ ટૅક્સ છે. તેના વિના તે! હું અહીં આવી જ ન શકી હેાત, ભાઈ. હું એટલી અધી ઉશ્કેરાઈ ગઈ હતી કે ન પૂછે! વાત !”
મિસ ટૅક્સે અતિશય માખણુ જીભ ઉપર લગાવીને બહેનપણીને સંક્ષેાધીને જ કહ્યું, “ મિ॰ ડામ્બીની એળખાણુ કરવાનું બહુમાન પ્રાપ્ત કરવાની મારી કેટલાય વખતની અભિલાષા હતી; પરંતુ એ અભિલાષા આવે સમયે આ રીતે પરિપૂર્ણ થશે, એની મને કલ્પના જ ન હતી! પણ બહેન લુઇઝા, હવે તમે સ્વસ્થ થયાં કે નહિ ? જરા સ્વસ્થ થવા પ્રયત્ન કરો.
ઃઃ
“ તમે પણ મિસ ટૅકિસ એક પ્યાલી લે; તમે આ પ્રસંગથી મારા જેટલાં જ ક્ષુબ્ધ થયાં છે, એ હું જાણું છું. ભાઈ, આ દિવસની જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org