________________
કૅપ્ટન કેટલ ધૂળ ભેગા થઈ જાય છે
૨૧
cr
કહું છું, મિ॰ જિસ, જો સાંભળવા મહેરબાની કરી તે મારે એક વાત કહેવી છે. તમે મિસ ડી ને તે! એળખા છે તે?” કૅપ્ટને તરત મિ॰ ટ્સ જેટલી જ ગૂઢતા ધારણ કરી, પેાતાના દૂક વડે, મિ॰ ટ્રૂટ્સને પાછલી બાજુ આવવા નિશાની કરી. રાખ એ જોઈ તરત એ એની વાતે સાંભળવા વધુ સાબદે થઈ ગયેા. મિ॰ ટ્રૂટ્સે તરત જ પૂછ્યું : તમે ચિકનને ગેમ ચિકનને તેા આળખતા હશેા. તે બહાર ઊભા છે, એટલું જ. પરંતુ તેની કશી ચિંતા નહીં; આ વરસાદમાં તે બહુ ભીના તે। નહીં જ થઈ જાય, ખરું ને ? ”
((
66
અરે, એમને અંદર બેસાડવાની વ્યવસ્થા હું એક મિનિટમાં કરી દઉં છું, ” કૅપ્ટન કટલે કહ્યું અને તરત મિ॰ ચિકનને દુકાનમાં અંદર એલાવ્યા. મિ॰ ચિકને એક બાજુ ફૂંકીને કહ્યું, “ કંઈ ઘૂંટડા ભરવાનું અહીં મળશે કે?” કૅપ્ટન કટલે તેમને મને પ્યાલેા ભરી આપ્યા જે તેમણે પીપમાં રેડી દે તેમ પેટમાં રેડી દીધે!.
પછી મિ॰ ફ્રૂટ્સ અને કૅપ્ટન બંને પાલા ભાગમાં આવ્યા. ત્યાં મિ॰ ટ્રેટ્સે હવે વાત માંડી
ઃઃ
મિ॰ જિટ્સ —
""
"<
મારું નામ કટલ છે; તમે તે મારા મિત્ર સાલ જિસનું નામ ખેલા છે. પણ તમે હવે તેને મળી શકે તેમ નથી, અને તેને શાથી નહીં મળી શકે ? કારણ કે તે અલેપ થઈ ગયા છે.
""
મિ॰ ટૂટ્સના મોં ઉપર તેમનું પ્રિય વાકય તરત આવી ગયું, “ એની કંઈ ચિંતા નહીં ! '” પણ પછી તેમણે નવા ઉમેરાથી વાત સુધારી લીધી, “ ભગવાન તેમનું ભલું કરે ! ”
''
“ તે માણસ એક કાગળ લખીને મને આ બધું સોંપી ગયે છે. પણ તે મારા સગા ભાઇ જેવા હેાવા છતાં તે કયાં ગયા છે એ હું જાણતા નથી. પેાતાના ભત્રીજાને શેાધવા ગયા છે કે પછી મનની અસ્થિરતામાં કાંક રખડે છે –એ કશાની મને ખબર પડી નથી. મેં
31.-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org