________________
લગ્ન
“ મેજર, હું એટલું જ કહેવા માગું છું
પ્રાપ્ત થવામાં તમારે પણ પૂરેપૂરા હાથ છે!”
<6
તે જ વખતે મિ૰ કાકુર દાખલ થયા. તે તે પેાતાની જીભ લીસી કરીને જ આવ્યા હતા : વાહ, આજના દિવસ અને તેની આખેહવા પણ કેવાં રળિયામણાં છે? હું જરા મેડેા પડી જઈશ, એવેા મને ડર હતેા. હું મિસિસ ડામ્બી માટે જરા સારાં સારાં ફૂલ લઈ આવવા દૂર સુધી ગયા હતા. મારા મનમાં કે, મિસિસ ડેામ્બીને ઘણી ઘણી કીમતી ભેટા મળશે; એ પરિસ્થિતિમાં મારી આ ભેટની કંગાળતા જ તેમનું ધ્યાન ખેંચશે ! ’
>"
""
‘રૂખી લે થવાનાં મિસિસ ડેામ્મી તમે આટલા વિચાર અને આદરથી આપેલી વસ્તુ જરૂર લક્ષમાં લેશે, કાર્ટર!” મિ॰ ડામ્બીએ જવાબમાં કહ્યું.
te
પણ તે તે આજે સવારે જ મિસિસ ડામ્બી બનવાનાં હાય, તેા આપણે અહીંથી નીકળવાના વખત થઈ ગયા છે, ” મેજરે ઘડિયાળ સામું જોઈને અને પેાતાને કોફીના પ્યાલા નીચે મૂકીને કહ્યું.
""
ગ્
ચર્ચમાં બધાં ભેગાં થયાં, ત્યારે મિસિસ સ્ટયૂટને એડિથ સાંભળે તેવી રીતે મિ॰ ડેામ્મીને કહ્યું, મારા વહાલા ડેમ્મી, આજે એડિથને ગુમાવ્યા પછી, મારામાંથી જીવન જેવું એટલું બધું ઓછું થઈ ગયું હશે કે, મેં વહાલી લારન્સને પણ એક મડદા પાસે રાખી મૂકવાનું ઊંચત ધાર્યું... નથી. એટલે તે ભલે તેની મરજી મુજબ તમારે ઘેર જ
જાય.
'
•
<c
२३७
એ સદ્ભાગ્ય મને
પણ તમને આટલું બધું એકલું લાગવાનું હેાય, તે તે તમારી સાથે તમને સામત આપવા રહે, એ વધુ સારું નહિ ? ” મિ॰ ડામ્બીએ પૂછ્યું.
">
Jain Education International
k
‘ના, ના, મારા વહાલા ડેામ્બી; મને એની સેાખતની એવી જરૂર લાગતી નથી; કદાચ હું એકલી હેાઈશ તે જ મારાથી એડેિથને વિયેાગ સહન કરી શકાશે – અર્થાત્ છૂટથી રડી શકાશે! ઉપરાંત,
For Private & Personal Use Only
www.jainelibrary.org