________________
ડેમ્મી ઍન્ડ સન
પેલી સુંદર યુવતીએ હવે લેરન્સ ઉપરની પેાતાની પકડ દીલી કરી; અને પેાતાના હાઠ તેના મેાં ઉપર ફરીથી દબાવી, તે જલદી જલદી પેલાં એ ગયાં હતાં ત્યાં જઈ પહેાંચી, લૅરન્સ એ જગાએ સ્થિર થઈ તે ઊભી રહી. સુખની, દુઃખતી, આનંદભરી, આંસુભરી – એમ કાણુ જાણે શી રીતે એકી સાંથે કેવી કેવી લાગણીએ તેના અંતરમાં છલકાઈ રહી હતી. અચાનક તેની નવી-માએ ત્યાં પાછી દોડી આવીને લારન્સને પેાતાના બાહુમાં કરીથી ભીડી લીધી, અને તેની આંખમાં પેાતાની આંખ મિલાવીને ઉતાવળે પૂછ્યું - “ ક્લારન્સ, તું મને ધિક્કારશે તે નહીં ને?”
૨૧૪
“ મમા, તમને ધિક્કારું, હું?” એમ કહી ફલૅારસે પેાતાના અંને હાથ તેના ગળાની આસપાસ વીંટી દીધા અને તેની નજરમાં પેાતાની પ્રેમભૂખી નજર એવી તે એક કરી લીધી કે, એ એનાં અંતર પણ એકરસ થઈ ગયાં.
“ તે, મારે માટે કશા ખોટા ખ્યાલ મનમાં ન લાવીશ; હું તને સુખી કરવાને જ પ્રયત્ન કરીશ, એતી ખાતરી રાખજે. હું તારા ઉપર પ્રેમ જ રાખવાની છું. ફ્લોરન્સ, આવજે, આપણે બહુ જલદી ફરી પાછાં મળીશું; પણ તું હવે અહીં વધુ વખત ઊભી ન રહીશ.” ફરીથી તેણે ફ્લોરન્સને પેાતાની છાતી સાથે જોરથી દબાવી અને પછી પેલા લેાકા સાથે ભેગી થવા જલદી જલદી તે ચાલી ગઈ.
હવે લાર્સને આશા પડવા લાગી કે, પેાતાના પિતાને પ્રેમ કેમ કરીને મેળવવે। એ વસ્તુ પેાતાની નવી સુંદર મા પાસેથી જ તેને શીખવા મળશે.
રાતે જ્યારે તે ઊંઘમાં પડી, ત્યારે તેની પેાતાની સદ્ગત મા જાણે હસતી હસતી તેની એ આશા સફળ થાય તેવા આશીર્વાદ. તેના ઉપર વરસાવી રહી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org