________________
નવી મા!
૨૧૩ મિસિસ ટન,” મિડેબીએ પેલી વૃદ્ધા તરફ ફરીને તથા પોતાના હાથ લંબાવીને કહ્યું, “આ મારી પુત્રી ફૉરન્સ છે.”
વાહ કેવી ફૂટડી છે, કેવી કુદરતી છે ! મારી લાડકી ફર્લોરન્સ મને તારે ચુંબન કરવું પડશે.” ફૉરન્સ તેમ કરી, બીજી બાજુ તરફ વળી.
એડિથ.” મિ. ડેબીએ કહ્યું; “આ મારી પુત્રી ફૉરન્સ; અને ફલૅરન્સ, આ બાનું હવે થોડા વખતમાં તારી મા બનશે.”
ફલોરન્સ “મમા’ શબ્દ સાંભળી ચોંકી. તે શબ્દ સાંભળી તેની આખેમાં એકદમ ઊભરાઈ આવેલાં આંસુ તેને પેલી સ્ત્રીના સુંદર મુખ તરફ અચંબે, અને પ્રશંસાના ભાવથી નિહાળતાં રોકી શક્યાં નહિ. તરત જ તે ન ધારેલા શબ્દો બેલી બેઠી, “પપા, તમે સુખી થજે ! આખી જિંદગી તમે ખૂબ ખૂબ સુખી રહેજે !” અને એટલું કહી તે ઊછળીને રડતી રડતી પેલી યુવતીને વળગી પડી.
થોડી વાર એકદમ ચુપકીદી છવાઈ રહી. પેલી સુંદર યુવતી શરૂઆતમાં તો દ્વિધામાં પડી ગઈ. પણ પછી તેણે તરત ફલેરન્સને પોતાની છાતીએ ચપસીને દબાવી દીધી, તથા પોતાની કમરે વીંટળાયેલે તેને હાથ પણ જોરથી દબાવી દીધો. તે યુવતીને મેંમાંથી એક શબ્દ પણ નીકળે નહિ; પરંતુ તેણે પોતાનું માથું ફૉરન્સ ઉપર નમાવી, તેના ગાલ ઉપર એક ભાવભર્યું ચુંબન કર્યું.
મિ. કૅમ્બીએ થોડી વાર બાદ, બધા કમરામાં ફરીને કામકાજ કેવું થાય છે તે જોવા આવવા બંને બાનુઓને વિનંતી કરી, અને મિસિસ કયૂટનનો હાથ તેમને ટેકો આપવા માટે પકડીને ચાલવા માંડયું.
છતાં ફલેરન્સ અને એડિથ એકબીજાના આલિંગનમાં વળગેલાં જ રહ્યાં. ફૉરન્સનાં ડૂસકાં હજુ શમતાં જ નહોતાં.
થોડી વાર પછી દૂરથી મિ. ડેબીને અવાજ સંભળાયો, “આપણે એથિને જ પૂછી લઈએ; તે ક્યાં છે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org