________________
નવી મા! મચી રહી હતી. પોલિશ કરનારા, નવી ગાદીઓ ભરનારા અને સીવનારાઓ અંદરના સરસામાનની આસપાસ વીંટળાઈ વળ્યા હતા. રસોડાથી માંડીને બગીચા સુધીનો બધો હિસ્સો જુદા જુદા કારીગર તથા સરસામાનથી ભીડવાળો બની ગયો હતો. ચારે તરફ વહેરવાને, ઠેકવાને, ઘસવાનો, ફાડવાને એમ જુદા જુદા અવાજે આવતા હતા, તથા જુદા જુદા રંગરોગાનના ગંધ પણ.
મિ. ડોમ્બીને હજૂરિયો ટેલિસન સામે મળતાં જ ફરજો પૂછ્યું, “આ બધું શું ચાલે છે ? કશું અજૂગતું તો બન્યું નથીને ?”
“ના રે મિસ.” “ઘણું ફેરફાર થતાં લાગે છે ?”
હા મિસ, ઘTT TTT !” ફરન્સ એ “ઘણું ઘણું’ શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યા વિના, સ્વપ્નાવસ્થામાં હોય તેની પેઠે ઘરમાં દાખલ થઈ અને દાદર ચડી ગઈ ઈગ-રૂમ ખાસી અજવાળાવાળી થઈ ગઈ હતી. પગથિયાં તથા લૅટફેમ નંખાઈ ગયાં હતાં; તેની માનું ચિત્ર ખસેડી લેવામાં આવ્યું હતું; તથા ચાક વડે તે જગાએ લખેલું હતું, “આ એારડો લીલા અને સોનેરી રંગમાં.”
તેનો પિતાને એરડે અંદરથી બહુ બદલાયો નહોતો; પણ તેની બહાર પાલખો અને વળાઓ ખડા કરી દેવામાં આવ્યાં હતાં. તે પલવાળી બેડરૂમમાં ગઈ તો ત્યાં પણ એક કાળે રાક્ષસ જેવો માણસ માથે ફટકે બાંધી, મૂંગી પીતે, બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો.
સુસાન નિપરે ફલેરન્સને આ એારડામાં પકડી પાડી, તથા હાંફતાં હાંફતાં તેને સમાચાર આપ્યા, “ચાલ મિસ, નીચે તમારા પપા તમારી સાથે વાત કરવા માગે છે.”
પપા વેર જ છે શું? અને મારી સાથે વાત કરવા માગે છે ?' ફલોરન્સ આવેગથી કંપતી બોલી ઊઠી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org