________________
૧૯૪
ડાી ઍન્ડ સન
:
.
સ-પુત્ર બનતા દેખાયા. પણ મિ૰ ડાખીએ પેાતાની આંખેા પાછી ઊંચી કરી, તેવામાં તરત જ મિ॰ કાર્કરે પેાતાની મુખાકૃતિ સરખી કરી લીધી, અને કહ્યું, “ તમારા આભાર માનું છું; તેમની એળખાણુ કરતાં મને ઘણે! આનંદ થશે. અને ‘દીકરી ' શબ્દ ઉપરથી મને યાદ આવ્યું. હું મિસ ડેામ્મીને મળીને આવ્યા છું. મેં તેમને પૂછ્યું કે, હું લીમિંગ્ટન જાઉં છું – તમારે કંઈ સંદેશ! તમારા પિતાશ્રીને કહેવરાવવે છે ? – તેમણે તેમને કશે! સંદેશ આપીને મને આભારી કર્યાં નહિ. અલબત્ત, એમની સપ્રેમ યાદ તમને દેવરાવવાનું તેમણે ફરમાવ્યું જ છે.” મિ॰ ડામ્બીનું માં ફ્લોરન્સનું નામ આવતાં વિચિત્ર બની ગયું. કાર્કરની તીક્ષ્ણ નજરથી એ વાત છૂપી ન રહી.
<<
મિ॰ડામ્મીએ હવે કાર્કરને પેાતાના વેપારધંધાના સમાચાર પૂછ્યા. કાર્કરે થાડા કાગળેા રજૂ કર્યાં બાદ ટૂંકમાં સાર જણાવ્યા કે, સામાન્ય રીતે આપણા ધંધા ઉપર નસીબની જે યારી રહેતી હાય છે, તે છેવટના ઓછી રહી છે; પણ એ અંગે કશું ચિંતા કરવાપણું નથી. લોઇડ્ઝવાળાઓએ સન ઍન્ડ ઍર ’જહાજને ડૂબી ગયેલું માનીને લખી વાળ્યું છે—જોકે, આપણે તેને તળિયેથી સઢ સુધીના વીમે ઉતરાવ્યે જ હતા.
'
>>
'
ઠીક; વીમેા છે, એટલે કશું નુકસાન નહિ જાય. જોકે, એમાં પેલા છેાકરા વેક્ટર-ગે હતાઃ પણ એ છેકરા પહેલેથી જ મને ખાસ ગમ્યા હોય એમ મને લાગ્યું નથી. ”
tr
મને પણ તે ગમ્યા નથી. ”
કાર્કર વચ્ચે કરેલી ડખલને અવગણીને મિ૰ડામ્બીએ વૅલ્ટર બાબત પેાતાનું કહેવું પૂરું ! કર્યું. જ “ છતાં મને લાગ્યા કરે છે કે, એ છેાકા એ વહાણુ ઉપર કદી ચડયો જ ન હેાત, તેને પરદેશ મેકણ્યેા જ ન હેાત, તે વધુ સારું થાત.
22
“ તમે તમારા મનની એ વાત પહેલેથી ન કહી દીધી, એ ખાટું થયું. તેમ છતાં હું પોતે એમ માનું છું કે, જે થયું તે સારું જ થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org