________________
કૅપ્ટન કટલ કામે ચડે છે
૧૮૭ સમાચાર ન મળે, અથવા મને ફરી કદી મળવા ન પામો, તો પણ મનેતમારા જૂના મિત્રને યાદ તો કરજે જ. હું પણ તમને છેવટ સુધી યાદ કરીશ. ગમે તે થાય, મેં ઉપર કહ્યું તે મુદત સુધી વેંટર માટે એનું ઘર સાચવી રાખજો. એ મકાન ઉપર હવે કશું દેવું રહ્યું નથી; ડેબીની પેઢીની લોન ભરપાઈ થઈ ચૂકી છે, અને એ ઘરની બધી ચાવીઓ આ સાથે તમને મોકલું છું. મારા ગયાની વાત ગુપ્ત રાખજે. તથા મારી કરી તપાસ કરશે નહિ.”
હવે, આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે, એની તપાસ કરવાને કામે કૅપ્ટન લાગ્યા. તેમની સામે રોબ સિવાય બીજું કઈ હતું જ નહિ, એટલે તેમણે તેની જ સરતપાસ લેવાનું વિચાર્યું. પણ તે અર્થે “સ્થળ ઊપર પહોંચવું જોઈએ, એટલે રેબને ખભા આગળથી પકડી, તે તરત સેલેમન જિસની દુકાન તરફ ઊપડ્યા.
મકાનમાં પિસી તેમણે બારણને અંદરથી તાળું માર્યું જેથી રેબ ભાગી ન છૂટે. પછી તેની સરતપાસ તેમણે આરંભી. તેમણે રેબને હુકમ કર્યો કે, તું ઊંઘમાંથી ઊઠો ત્યારે તને એશિકા આગળ કેવી રીતે ચાવીઓ અને બંધ પાકીટ મળ્યાં, એ બધું ફરીથી બરાબર કરી
દેખાડ.
એ રિહર્સલ રબને બે-પાંચ વાર કરી બતાવવી પડી. પછી, કેપ્ટન કટલ મકાનને ખૂણેખાંચરે સેલેમન જિલ્સનું મડદું છુપાવી રાખેલું મળે છે કે નહિ તે તપાસવા, રેબને સાથે રાખીને જ ફરી
વત્યા.
પણ કશું હાથ ન આવ્યું; ઉપરને માળ સલેમન જિસને હજામતને સામાન, પહેરવાનાં ચાલુ કપડાં તથા જેડા ઘરમાં ક્યાંય દેખાતાં ન હતાં. અને સલેમન જિસે પોતાના હસ્તાક્ષરમાં લખેલા કાગળમાં પિતે વિદાય થવાની વાત લખેલી હોવાથી, કેપ્ટન કટલ હવે એટલા નિર્ણય ઉપર પહોંચ્યા કે, સલેમન જિલ્સનું ખૂન રેબે કર્યું હોય એમ માનવાની જરૂર નથી; તથા સેલેમન જિલ્લ આ ઘરમાં મેજૂદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org