________________
૧૩૪
ડોમ્બી ઍન્ડ સન
સાંભળતા હતા, અલબત્ત, વાક્ટરના મેલ તા ખરાખર તેમના કાને સંભળાતા હતા; પણ તેમની આંખે આંસુ-ભરાયેલી રહેતી હેાવાથી, વારંવાર લૂછતા રહેવા છતાં, તે વૅલ્ટરની મુખાકૃતિને સ્પષ્ટ જોઈ જ શકતા હતા, એમ ન કહેવાય.
પણ અચાનક કાકા-સાલ બારણા તરફ નજર પડતાં જ ચાંકયા અને ઊછળીને ઊભા થઈ ગયા.
વોલ્ટર ગાભરા થઈ પૂછ્યા લાગ્યા,
થયું ? ”
“મિસ ડેામ્મી !” બુઢ્ઢા સાલ-કાકા રાડ પાડી ઊઠયા. વાક્ટરે નવાઈ પામી પાછા વળીને જોયું તે! ખરે જ ર્ફોરન્સ ઉતાવળી ઉતાવળી બારણામાં દાખલ થઈ હતી. તેણે અંદર આવી, કાકા સલેમનના કેટના કલરના બે છેડા હાથ વડે પકડી તેમને ગાલ ઉપર ચુંબન કર્યું. એ છેકરીની માયાળુતા અને નિર્દોષતા તેનાં અંગેઅંગમાંથી ફેરી રહી હતી. પછી વાલ્ટર સાથે આંખે। ભેગી થતાં તે ખેાલી, “ પરદેશ જાએ છે કે, વૅટર ?
,,
'
શું થયું ? કાકા, શું
'
હા, મિસ ડેામ્મી, મારે પરદેશ જવાનું છે.”
તમારા કાકાને તમારા જવાથી બહુ દુઃખ થશે; હા, હા, મને ખાતરી છે. જીએને એમનું માં! મને પણ એ જાણી બહુ દુઃખ થાય છે, વાલ્ટર.”
<<
ઃઃ
મિસ નિપર ઘૂરકી ઊઠી, “ મૂઆં મિસિસ પિપચિન જેવાંને મુકાદમ તરીકે અને શિંખરવાળાંને ગુલામે! તરીકે કામ કરવા પરદેશ ચડાવી દેતા હેાય તે। શું ખોટું?” આમ કહી તે ટેબલ ઉપર ચાનું પાણી ઊકળતું જોઇ, ચા બનાવવાની તૈયારી કરવા લાગી ગઈ.
કાકા-સાલ હવે ફ્લોરન્સ તરફ દેવદૂત હેાય તેમ ભક્તિભાવથી જોતા જોતા ખેાલી ઊઠયા, “ આહા, કેવાં મેટાં દેખાઓ છે, કેવાં સુઘડ, અને છતાં તે દિવસે જેવાં હતાં તેવાં જ બરાબર છે, દીકરી !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org