________________
૧૨૪
ડી એન્ડ સન મને એ માફક આવે છે. અત્યારે મને જેવું સારું લાગે છે, તેવું કદી સારું લાગ્યું હોય, એમ હું નથી માનતે, તમારે બહુ આભારી છું.” આટલું બોલી નાખી મિ. સૂટસ હવે એકદમ ચૂપ થઈ ગયા.
તમે ડે. બ્લિબરની સંસ્થા છોડી દીધી, નહિ વા? ફર્લોરન્સ કેવળ તેમને મદદ કરવાના હેતુથી કહ્યું.
મને એવું લાગે છે.” મિટ્રસે પોતાનાથી અપાય તેવો ઉચિત જવાબ આપ્યો, અને ફરી પાછા તે મૂંગામંતર થઈ ગયા.
દશ મિનિટ બાદ એમ તળિયે ડૂબેલા રહીને પછી તે અચાનક ઉપર આવ્યા –
વારુ, ગૂડ-મૌનિંગ, મિસ ડેબી.” “શું તમે જાઓ છો ?” ફલોરન્સ ઊભી થતી થતી બોલી.
“મને જે કે ખબર નથી, પરંતુ હાલ તુરત તો નહિ જ.” મિટ્રસ પાછો બેસતાં બેસતાં બેલ્યા; “વાત એમ છે કે, ખાસ હું એ કહેવા આવ્યો છું,– મિસ ડેસ્બી !”
તમારે જે કહેવું હોય તે જરૂર કહો. ભાઈને લગતું તમે જેટલું કહેશો તેટલું સાંભળવાનું મને ઘણું મન છે. ત્યાં બ્રાઈટનમાં તમે જ તેના એકમાત્ર માયાળુ સોબતી હતા, એ હું જાણું છું.”
હા, હા, અમે ઘણું વાર મારા દરજીને ત્યાં તેને માટે કપડાં સિવરાવવાની વાતો કરતા. બહુ ફેશનેબલ દરજીએ છે: બર્જેસ એન્ડ કુ. તેમણે જ આ શક પ્રસંગ માટે મારાં આ ખાસ કપડાં સીવ્યાં છે. બિચારે ડેબ્બી ! અરેરે, બિચારા ડોમ્બી ! હું ખાસ એ કહેવા આવ્યો છું, મિસ ડેામ્બી !”
“હા, હા, બેલે – ”
“ડોમ્બીને છેલ્લા દિવસમાં એક બીજે મિત્ર થયો હતો. એ તેને ઘણો જ ચાહતો હતો. મને લાગ્યું કે તમે તેને યાદગીરીમાં રાખી લેશે. તમને યાદ આવે છે, પેલે ડિજિનિસ ? ડૉ. લિંબરનો કૂતરો ! ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org