________________
પોલ ધંધા શરૂ કરે છે
૭૫
“ સાહેબ, હું આમ બીજા કાઈ ને સાથે લઈ તે અંદર ઘૂસી આવ્યા હું, તેથી બહુ દિલગીર છું; પણ તે કૅપ્ટન કટલ છે, સાહેબ.” વાક્ટરે જ જવાબ આપ્યા.
બરાબર છે, વાલર, દીકરા, હંકાર્યે રાખ !” એમ ખેલતા કૅપ્ટન કટલ હવે છેક આગળ આવીને ઊભા રહ્યા.
મિ॰ ડામ્બી પેાતાના કમરા ઉપર આવા આલતુřાલતુ માણસા વડે કરાયેલા આ રીતના હલ્લાથી એકદમ ગુસ્સે થઈ ગયા તથા અકળાયા. દરમ્યાન નાનકડે! પોલ ફ્લોરન્સની પાછળ પાછળ આવ્યે હતેા, તે કૅપ્ટન કટલના એક હાથના પંજાને ઠેકાણે લગાડેલા ફૂંક તરફ નવાઈ પામી જોઈ રહ્યો.
<<
**
તારે મને શું કહેવાનું છે?” મિ॰ ડેમ્નીએ વોલ્ટરને પૂછ્યું. બિચારા વૅટર ધ્રૂજતા ધ્રૂજતા એણ્યા, “ સાહેબ, અહીં આમ દોડી આવવામાં મેં બહુ ખાટું કર્યું છે, એ મને હવે સમજાય છે. અહીં આવ્યા બાદ, આપની સાથે વાત કરવાની મારામાં હિંમત જ નહેાતી રહી, પણ એટલામાં મિસ ડામ્બી મને મળ્યાં અને
ૉરન્સ જરા હસતી વૅક્ટરને આગળ ખેલવા ઉત્તેજન આપવા લાગી. તે તરફ નજર જતાં મિ॰ ડામ્બીએ ઉતાવળ કરતાં કહ્યું, “ જલદી પૂરું કરી નાખ, એટલે બસ.’’
'
ખરી વાત, ખરી વાત ! આગળ હંકાર,
Jain Education International
વોલ’ર,
For Private & Personal Use Only
33
કેટલ પણ હવે બળ પૂરવા લાગ્યા.
મિ॰ ડામ્બીએ કૅપ્ટન ઉપર આમ વચ્ચે ખેલવા માટે જે શિક્ષાત્મક નજર નાખી, તે સમજવા જેટલા કૅપ્ટન અત્યારે સાવધાન નહેાતા. તે તે ઊલટ! પેાતાના દૂક હલાવી તથા આંખા મિચકારી મિ॰ ડામ્બીને સમજણુ પાડવા લાગ્યા કે, ‘ છેોકરા ખેલતાં શરમાય છે ! ? “હું છેક જ અંગત કારણેાએ દોડી આવ્યે! હું સાહેબ, અને આ કૅપ્ટન કટલે મારા કાકાના જૂના મિત્ર હાઈ, તેમણે સાથે આવવા આગ્રહ રાખ્યા એટલે તેમને હું ના ન પાડી શકયો
>>
” કૅપ્ટન
www.jainelibrary.org