________________
૧૯૨
સર્વોદયની જીવનકળા
આપણી હીન પ્રવૃત્તિઓને જોઈતી વસ્તુઓ પૂરી પાડનાર ઉદ્યોગેા બાદ કરતાં) દરેક પગથિયે હજી એવાં સ્ત્રીપુરુષાને અવશેષ બાકી છે— અને તે પણ ઠીક ઠીક પ્રમાણુમાં કે — જે તે તે ઉદ્યોગના વફાદાર, નિષ્ઠાયુક્ત, અને વીર સૈનિકારૂપ છે. તેઓ વિશ્વાસુ, પાવરધા અને કુશળ ‘કામદારા ’ છે; તેમને મેં સમાજના ઉદ્ધારકા તથા ઔદ્યોગિક સંસ્કૃતિની આશારૂપ માન્યા છે. તેમને તમે નાણાંકીય વ્યવહારની ઉચ્ચ કક્ષાએએ જોઈ શકશે. તેમને તમે માલની જથાબંધ ઉત્પત્તિની મેાટી માટી યાજનાએ ઘડતા જોશેા; કારણ કે જથામધ ઉત્પત્તિમાં પણ ગુણની વિવિધ ફાટીએ હાય છે જ. તમે તેમને શેાધકની ઐસિમાં, વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં, અભ્યાસીના અભ્યાસગૃહમાં કે કલાકારના ‘સ્ટુડિયા ’માં જોઈ શકશે. તમે તેમને એજિને હાંકતા, વહાણા હંકારતા, ઈં ટા ગેાઠવતા, કે કેાલસા ખેાદતા જોઈ શકશે।. મારા જુવાન શ્વેતાવગ માંના જે કાઈ પાતાનું ખાસ જીવનકાર્ય શોધતા હાય, તેમને હું સૂચવું છું કે, તમે આ લેાકાના ટેળામાં જોડાએ; તેમના કાને મદદ કરે; ‘જે વધારે પડતું જોરાવર છે, તેની સામેના પક્ષને મદદ કરે.” સ્થળભાવના અતિશય જોરાવર બનેલી છે; માલની થા'ધ ઉત્પત્તિ આજે બહુ જોરાવર અનેલી છે; તેમની સામેના પક્ષ એટલે કાળભાવનાને પક્ષ માલને ‘ગુણ ’ અર્થાત્ માલની જાત જોનારા પક્ષ. તેને તમે મજબૂત કરા, તેના જેવી બીજી એકે સમાજસેવા નથી, એમ માનજો.
'
અત્યાર સુધીમાં મે' ગુણ ઉપર ભાર મૂકયો તેને અથ એ નથી કે, જથા એ નિરુપયેગી ચીજ છે. રાજાને ‘દેશને સૌથી પ્રથમ ઉમરાવ' કહીને વર્ણવવાને બીજા ઉમરાવા કશી વિસાતના નથી.
અથ એ નથી કે વિષુવવૃત્તની રેખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org