________________
સક્રિય જીવનકળા
ટ્રસ્ટી એટલે મારા અથ પ્રમાણે એવા માણસ કે જેને અમુક જવાબદારીએ સોંપવામાં આવતી વખતે ખીજાઓને તેના ઉપર અચૂક વિશ્વાસ હાય છે કે, તે પેાતાનું કામ કાયદેસર અજાવશે એટલુ જ નહી, પરંતુ પેાતાને શેાભાસ્પદ થઇ પડે તેવી રીતે ખજાવશે; ભલે પછી ગફલત કરવા જતાં કાયદાની દૃષ્ટિએ સજા થવાના તેને કાંઈ ભય હાય કે ન હોય. તેનાથી ઊલટા તે દગાબાજ –વિશ્વાસઘાતી માણસ; અને સૌથી ખરાખ દગાબાજી તેા એ કહેવાય કે, કાયદાની દૃષ્ટિએ તે પેાતાના ટ્રસ્ટી-ધમનું ખરાખર પાલન કરવું, પરંતુ શબ્દોના વિતડામાજી ભરેલા અર્થોં કરી, તત્ત્વની દૃષ્ટિએ તેના ભંગ કરવા. ટ્રસ્ટીના ધર્માં કાયદામાં ગમે તે રીતે વ વવામાં આવ્યા હાય, પરંતુ તે બધા પાછળ એક એવું ભરેસાનું તત્ત્વ રહેલું હોય છે, કે જેથી એવું માની લેવામાં આવે છે કે, બહારના કોઈ પણ પ્રકારના દબાણુ વિના, માત્ર પેાતાની માણસાઈના ખ્યાલથી તે અમુક રીતે જ વર્તાશે. લશ્કરના એ સૈનિકા સેનાપતિના એક જ હુકમનું પાલન કરતા હોય; પર ંતુ તેમાંનેા એક પેાતાની કાયરતા ઉઘાડી પડી જતાં પેાતાને ગોળીથી ઉરાડી ન દેવામાં
૧૫૦
આવે એટલા માટે દેખાવ પૂરતું જ તેનું પાલન કરતા હાય; અને બીજો સૈનિક માનચાંદ જીતવા માટે પૂરેપૂરી બહાદુરીથી તેનું પાલન કરતા હોય. તેવી જ રીતે નાગરિક જીવનમાં પણ નામના જ ટ્રસ્ટી અને ખરેખરા ટ્રસ્ટીમાં અતિશય ફેર છે. એક છેડે ટ્રસ્ટી અને ખીજે છેડે દગાબાજ વિશ્વાસઘાતી, આ બે છેડાએ સારા નાગરિક અને ખરાબ નાગિરકની એ અંતિમ કોટીએ વ્યક્ત કરે છે. ઔદ્યોગિક નીતિ રચતી વેળા એ વસ્તુને પ્રથમ વિધાન તરીકે મૂકવી જોઈએ.
સાથે સાથે અહીં જ કહેતા જઈ એ કે, બીજી પણ ઘણી અગત્યની બાબતમાં ઔદ્યાગિક નીતિ લશ્કરી નીતિ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org