________________
ટ્રસ્ટીપણુ
૧૪૯
પેાતાનું કામ જેમ તેમ પુરુ કરવાને વિચાર સ્વપ્ને પણ લાવ્યા વિના પેાતાનું કામ કર્યાં કરતે ધીરજવાન કળાકાર; અથવા જાણેશ્વરને પધરાવવાના હોય તેવી કાળજીથી એરડાને વાળતી તથા તે એરડાને અને પેાતાના કામને ઉજાળતી સ્ત્રી; અથવા કઠણ કાંસા ઉપર પેલી રેખાઓ અને આકૃતિઓને યંત્રશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના નિયમ અનુસાર કેતરત તથા સાથે સાથે તેમના સૌંદય તરફ ખ્યાલ રાખતા, અને વિશ્વનાં તમામ કારખાનાંના વડા નિરીક્ષક તરીકે ‘અતિ મહાન પરમેશ્વરને ’ પેાતાનુ કામકાજ જોવા તથા પસંદ કરવા આમંત્રણ આપતા પેલા હુસેન અલી. આવી આવી જે મૂર્તિ આ આપણી નજર સામે ખડી થાય છે, તે બધી અથ પૂર્ણ પ્રતીકરૂપ છે; તથા સાચી દિશાનેા નિર્દેશ કરી, આપણા વિચારેને કેન્દ્રિત થવા માટેનાં બિંદુએ પૂરાં પાડનારી છે. પરંતુ ઔદ્યોગિક સંસ્કૃતિને ‘સારા કામદાર' એટલે શું, તે નક્કી કરવા માટે હજી વધારે વ્યાપક સમજ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે.
,
મારી કલ્પના પ્રમાણે, તેના ઘડતરમાં ત્રણ મૂળતત્ત્વ એકત્રિત થયાં હાય છે. તે ત્રણમાંનું દરેક ખીજા એની અંદર વ્યાપેલું હેાય છે, તથા તેજ પ્રમાણે ખાકીનાં બે પણ તેની અંદર વ્યાપેલાં હોય છે. તે ત્રણ તત્ત્વ આ છેઃ નૈતિક બાજુએ ટ્રસ્ટીવનું; વૈજ્ઞાનિક ખાજુએ જામ રવાની સારામાં સારી રીતની ગવત; અને વ્યાવહારિક બાજુએ શતા. ઔદ્યોગિક જગતમાં જે કાઈ કાઈ નાખા નાખા ધધાએ છે, તે બધામાં અર્થાત્ નાણાવટીથી માંડીને કેાલસા ખેાદનાર સુધીના બધા ધંધાઓમાં જેને હું સારા ‘કામદાર', ગણુ, તેમાં એ ત્રણ તત્ત્વા હાવાં જ જોઈએ. તેમાંથી છેલ્લાં બે ખાખત અત્યાર અગાઉ જ મેં કહી દીધું છે; આ પ્રકરણમાં હું ટ્રસ્ટીપણાની ખાખતમાં કંઈક કહેવા માગું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org