________________
૧૦૯
સર્વોદયની જીવનકળા
‘વિસ્તાર’એ પણ ખીજા નર્યાં – ઉપર ઉપરની -
વિસ્તારે 'ની જેમ માત્ર સ્થળને લગતી ઘટના છે; અને જ્યાં સુધી તેની સાથે સાથે સામાન્ય હિતની કલ્પના પણ ઊંચી ન આવે, ત્યાં સુધી તેને ‘પ્રગતિમાં આગળ એક ડગલુ’ કહી શકાય નહી. સામાન્ય હિતની કલ્પના ઊ ંચી લાવવા તરફ જ મતાધિકારનાં માજા વળે, તે અલબત્ત, તે એક કેળવણીની જ ક્રિયા થાય.
પરંતુ તેને માટે તેા રાજનીતિશાસ્ત્ર કે અથશાસ્ત્રના જ્ઞાનની ‘ પરિવૃતિ ’રૂપે, અથવા કહેા કે ‘સુધારણા રૂપે ખીજી જ જાતની કેળવણીની જરૂર છે. તેના ઉદ્દેશ નાગરિકાને પેાતાના મતાધિકારના બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનું શીખવવાને જ નહી હોય; પરંતુ મત આપવાને માટે ખરેખર ચેાગ્ય એવી દિશાએમાં બધુ કામકાજ શી રીતે વાળવું, એ શીખવવાના હશે. જે પ્રજાતંત્ર માત્ર મતાધિકારને વિસ્તાર કરવામાં જ પ્રગતિ કરતું જાય છે, પરંતુ જે વસ્તુઓ માટે મત આપવાના છે તે વસ્તુનાં મૂલ્ય વધારવાની ખાખતમાં પ્રગતિ કરતું નથી, તેને સાચા અર્થમાં પ્રતિમાન ન કહી શકાય. ઊલટુ, જ્યાં માત્ર મતાધિકારના જ વિસ્તાર થતા જાય છે, પરંતુ સાથે સાથે સાચાં મૂલ્યાનુ ધેારણ ઊતરતુ જાય છે, ત્યાં અધેાતિ તરફ જ પ્રયાણ થઇ રહ્યું છે, એમ ચાસ ભાખી શકાય.
અત્યારની ચાલુ ઢબની લેાકશાહીએ આ જતના પાતા પરના જોખમ પ્રત્યે જાગ્રત છે કે કેમ, એ કહેવું શકા ભરેલું છે. નાગરિકને મુખ્યત્વે રાજકીય વ્યક્તિ ગણવાની કલ્પનાએ, તથા તે કલ્પનામાંથી આપેાઆપ નિષ્પન્ન થતી તથા રાજકારણ અને અશાસ્ત્ર ઉપર જ કેન્દ્રિત થતી તેની કેળવણીએ એ જોખમને છાઈ દીધું છે. પેાતાનેા મત બુદ્ધિપૃક આપવાની તથા તેમ કરવા ખીજાએને સમજાવવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org