________________
શરૂઆતથી જ કઈ પણ કહી શકે કે અઢળક દ્રવ્યની વારસ અને અદભુત રૂપસંપન્ન મા-શો અને અદ્દભુત રૂપસંપન્ન તે સાથે ચિત્રકલાકાવિદ બા-થિન પરણીને સુખી થવાને માટે ઈશ્વરને ત્યાંથી સરજાયાં છે. પણ એક નહિ જેવી વાતમાંથી બને વચ્ચે ભેદ થાય છે અને જાણે બને સમજતાં છતાં, કંઈક બન્નેની મરજી ન છતાં, તે વધતો જાય છે. રસશાસ્ત્રીઓએ કામને વામ કહ્યો છે તે અનેક દૃષ્ટિએ સાચું છે.
બા-થિનના પિતાને મા-શેના પિતાનું દેવું હતું, તે દેવું ચિત્રો વેચીને ભરી દેવાની બા-થિનની પ્રતિજ્ઞા હતી. પિતાના પ્રેમસંબંધમાં આવો લેણદેણને સબંધ બા–થિન મનમાં રાખે તે વિચાર પણ મા–શયેને અસહ્ય હતો. અલબત એવા પ્રેમમાં લેણદેણનો સંબંધ મનમાં બાંધી રાખવો એ કંઈક અનુદારતા ગણાય અને મા-શેમેને એ અસહ્ય લાગે એ સ્વાભાવિક છે, પણ ઘણીવાર કઈ ભૂલ નિમિત્ત નીચે વધારે ગંભીર રહસ્યલે વહેતાં હોય છે તેવું આ છે. વિશેષ તે એ છે કે બા-થિન તેની ચિત્ર કરવાની લતમાં મા-શેયેના સ્વાભાવિક મુગ્ધ વિલાસ–વિશ્વમ તરફ પણ ઉદાસીન—જાણે તેનાથી અપૃષ્ટ–રહે છે, અને તેને મા-શો યેને ખરો દેશ લાગે છે. અને પ્રેમ હોવા છતાં ભેદ થવાનું ખરું રહસ્ય એ છે કે બા-થિન લગ્નની ખાતર પિતાની કલાને ભોગ–પિતાના જીવનકર્તવ્યને ભોગ આપવા ઈચ્છતો નથી. જીવનની રહસ્યદષ્ટિના આવા ભેદે, જીવનની શ્રદ્ધાના ભેદ, માત્ર તપથી અને બીજાનું જીવન સમજવા જેટલા અભિમાનના સાચા ત્યારથી જ લુપ્ત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org