________________
વિલાસી*
પરા બે કેસ રસ્તો ખુંદીને નિશાળે વિદ્યા ભણવા જઈએ છીએ. હું એકલે નહિ–દસબાર જણ. જેઓ ગામડામાં રહેતા હોય છે, તેમના છોકરાઓમાંથી એ એંસી જણને એ રીતે જ વિદ્યા પ્રાપ્ત કરવાની હોય છે. તેનાથી લાભના ખાનામાં અંત સુધી બિલકુલ મીંડું ભલે નહિ પડતું હોય, છતાં એઓ જે ભણે છે તેને હિસાબ કરતી વખતે આ થોડી વાતને વિચાર કરી જશો તે બસ થશે કે, જે છોકરાઓને સવારના આઠ સુધીમાં બહાર નીકળી, આવવા જવામાં ચાર કેસ માર્ગ ખૂદવાને હેય.–ચાર કેસ એટલે આઠ માઈલ નહિ – ઘણું વધારે – ચેમસાને દિવસે માથે વરસાદનું પાણી અને નીચે ઢીંચણપૂર કાદવ, તેમજ ઉનાળાના દિવસમાં પાણીને બદલે બળબળતો સૂરજ તથા કાદવને
* એક ગામડિયા છોકરાની નિત્યને ધમાંથી ઉતારે. તેનું ખરું નામ જાણવાની કોઈ જરૂર નથી;–મનાઈ પણ છે. તેનું ઉપનામ જોઈએ તે લો-નેડા” (બેડકે).
છે. 4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org