SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ છી તરત જ હું આ છાપરા ઉપરથી પડતું મૂકી આત્મહત્યા કરીશ. તમે મને ઘણું દુ:ખ દીધું છે, પણ હવે મારાથી વધારે દુઃખ વેઠાય એમ નથી, એ હું તમને ચોખ્ખું કહી દઉં છું!” બા-થિને કંઈ જવાબ ન આપે. શરીર ઉપર વસ્ત્ર તાણી લઈ, તે એક દીર્ધ નિઃશ્વાસ મૂકી, પાકું ફેરવી સૂઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005190
Book TitleChabi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1996
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy