________________
વસંતની શરૂઆતમાં આ ઇમેદિન ગામમાં દર વર્ષે ભારે ધામધૂમપૂર્વક ઘોડ-દોડ થતી. આજ એ જ કારણે ગામબહારને મેદાનમાં લેકેને માટે સમુદાય એકઠા થયા હતા.
મા-શોયે ધીરે ધીરે બા-થિનની પાછળ આવીને ઊભી રહી. તે એકાગ્રતાથી છબી ચીતરતો હતો, તેથી તેને પગરવ સાંભળી શકી નહિ.
મા-શે બેલી, “હું આવી છું, પાછળ ફરીને જુઓ.”
બા–ચિને ચકિત થઈ પાછા ફરીને જોયું, તથા નવાઈ પામી પૂછયું. “કેમ કંઈ આજે આટલો બધો શણગાર સજે છે ?”
“વાહ, આજે આપણે ઘેડ-દેડ છે એને તમને ખ્યાલ જ નથી કે શું? આજે જે જીતશે તે મને જ માળા પહેરાવશે!”
અરે મને તો ખબર જ નથી,” એમ બેલી બાચિન તેની પીંછી ફરી ઉપાડવા જતો હતો. મા-શોયે તેને ગળે વીંટળાઈને બેલી, “ના સાંભળ્યું હોય તો કાંઈ નહિ પણ તમે ઉઠે;–હજુ કેટલું મોડું કરવું છે?”
એ બંને જણ લગભગ સરખી ઉમરનાં હતાં–કદાચ - બા-થિન બેચાર મહિને મોટે હશે, પરંતુ નાનપણથી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org