________________
બેસવાને એક પણ આવી
તેની હતી. ચાકર, બધું તે
હતો. આજ આખે દિવસ તેણે માથું ઊંચું કરીને જોયું સુધ્ધાં નહતું.
મા–શે જેમ રોજ આવતી હતી, તેમ આજે પણ આવી હતી. બા-થિનને સૂવાને એરડ, બેસવાને એરડે, છબી ચીતરવાને ઓરડે, બધું તે પિતાને હાથે સજાવી-ગોઠવી જતી હતી. ચાકર-દાસીને માથે એ કામને ભાર નાખવાની તેની કેમે કરી હિંમત જ ચાલતી નહિ.
સામે એક દર્પણ હતું તેમાં બા-થિનનું પ્રતિબિંબ પડ્યું હતું. મા-શોયે ઘણીવાર સુધી એકીટશે જોઈ રહ્યા બાદ અચાનક એક નિઃશ્વાસ નાખી બેલી, “બા-થિન, તમે જે મારી પેઠે સ્ત્રી હોત, તો આજ સુધીમાં દેશની રાણી થઈ ગયા હત.”
બા-થિન ઊંચું જોઈ હસતે મેએ બેલ્યો, “કેમ વાર ?”
“રાજા તમને પરણી સિંહાસન પર બેસાડત. તેને ઘણી રાણીઓ છે, પરંતુ આ રંગ, આવા કેશ, આવું મુખ તેમાંની કોઈનેય છે ખરું?”
આટલું બોલી તેણે કામમાં ચિત્ત પરેગ્યું; પરંતુ બા-ચિનને યાદ આવ્યું કે, માંડલેમાં તે જ્યારે છબી ચીતરવાનું સીખતો હતો, ત્યારે પણ આવી વાત કઈ કઈ વાર તેને કાને અથડાતી.
તે હસીને બોલ્યો, “પરંતુ રૂપ એરી લેવાનું છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org