________________
છબી
કરી દીધા, “આપ જાણે! તે છે કે આપની દવાથી મને કશા ગુણ થતા નથી—આપ પધારા.
""
શિવચરણે આવી અનેક પ્રશ્નો પૂછ્યા, પરંતુ એકને જવાબ મળ્યા નહિ.
બીજા એ ત્રણ દિવસ જ્યારે આમ ને આમ વીતી ગયા ત્યારે ઘરનાં બધાં જ જાણે કાર્ય અજાણી આશંકાથી ઉદ્દેિશ થઈ ગયાં.
તે દિવસે પાલે પહેાર હતા. લક્ષ્મી નાહવાની ઓરડીમાંથી ગુપચુપ ધીમે પગલે આંગણાની એક બાજુએ થઈ ઉપર જતી હતી. ફાઈબા રાંધણિયાના વરંડામાંથી એ જોઇ તે ચીસ પાડી ઊઠયાં, “જુએ વહુ–મા, વિપિનની વહુનું કામ, મઝલી–વહુ, આખરે ચેરી શરૂ કરી? ”
હિરલક્ષ્મી પાસે જઈ ઊભી રહી. મઝલી–વહુ જમીન ઉપર મેલ્યા ચાલ્યા વિના નીચે માંએ બેઠેલી હતી. ખાવાનું ભરેલી એક થાળી ટુવાલ ઢાંકીને સામે મૂકેલી હતી. તે બતાવીને ફાઈ બા મેલ્યાં, “ તમે જ કહા, વહુમા, આટલાં ભાત શાક એક માણુસ તે ખાઈ શકે ? ઘરે લઈ જાય છે ાકરાને માટે—શિવચરણને કાને વાત ગઈ તેા જીવતી નહિ રહે—ગરદન પકડીને હડેડુડે કરી હાંકી કાઢશે. વહુ–મા! તમે માલિક છે, તમે જ આને ન્યાય કરે. ” આટલું મેલીને ફાઈબએ જાણે પોતાની એક ક્રૂજ પૂરી કરી હેાય એમ હાંફ ખાધી. તેમના મોટા અવાજથી ઘરનાં ચાકર, દાસી, માસે
૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org