________________
હરિલક્ષ્મી
સાંભળ્યું છે કે મઝલા દિયેજી એમના કરતાં ઉંમરે ઘણા નાના છે.”
મઝલી વહુ હસ્તે માંએ ખેાલી, “સગાઈ સંબંધમાં જે નાનું હેાય તેને વળી કાઈ ‘આપ’ કહીને ખેાલાવતું હશે, દિદિ ?” હિરલક્ષ્મી મેલી, “પહેલા દિવસ, એટલે મેલી, હું તે 79 ‘ આપ ' કહું એવી નથી. પરંતુ તેથી કરીને તમે પણ મને દિદિ X કહીને મેલાવશે। નહિ—મારાથી એ સહન નહિ થાય. મારું નામ લક્ષ્મી છે.”
મઝલી–વહુ ખેાલી, “નામ કહેવું પડે એમ નથી, દિદિ, આપને જોતાં જ ખબર પડી જાય છે. અતે મારું નામ કાણુ જાણે કાણે મશ્કરી કરીને કમલા પાડયુ છે.'' એટલું કહી તે કૌતુકપૂર્વક માત્ર જરા હસી.
હિરલક્ષ્મીને પણ થયું કે હું પણ સામો જવાબ ઃ કે તમને પણ જોતાં વેંત જ તમારું નામ જાણી જવાય. પરંતુ અનુકરણ જેવું લાગવાની બીકે તેનાથી ખેલાયું નહિ. તેણે કહ્યું, “આપણા નામના અર્થ એક છે. પણ મઝલી–વહુ, હું તમને ‘તમે’ કહી શકી, તમે ન કહી શક્યાં.”
મઝલી-વહુએ હસતાં હસતાં જવાબ આપ્યા, “એકદમ નયે કહેવાય, દિદિ, એક ઉંમર સિવાય બધી બાબતમાં આપ જ મારાથી મેટાં છે. જવા દાને એ દિવસ; જરૂર હશે તે! બદલી નાખતાં શી વાર ? '
માટી બહેન.
Jain Education International
For Private & Personal Use Only
૧૫૩
www.jainelibrary.org