________________
છી
- આ વાત જે સમયની છે, તે સમયે બ્રહ્મદેશ અંગ્રેજોના તાબામાં ગયે ન હતું. તે વખતે તેને પિતાનાં રાજા-રાણી, મંત્રી-મિત્ર તથા સૈન્ય-સામત હતાં, ત્યાં સુધી તેઓ પિતાના દેશ ઉપર પોતે જ રાજ્ય ચલાવતા હતા.
રાજધાની માંડલે હતી, પરંતુ રાજવંશમાંનાં અનેક જણ દેશના જુદાં જુદાં શહેરમાં જઈને વસવાટ કરતાં હતાં. | ધારવા મુજબ એ જ પ્રમાણે કઈ એક રાજવંશોએ બહુ કાલ પૂર્વે પેગુથી પાંચેક કોશ દક્ષિણ અમેદિન ગામમાં આવીને વાસ કર્યો હતો. છે. તેમને વિશાળ મહેલ વિશાળ બાગ, પુષ્કળ ધનસંપત્તિ અને મેટી જાગીર હતી. એ બધાના માલિકને જ્યારે પરલેકનું તેડું આવ્યું, ત્યારે તેમણે મિત્રને બેલાવીને કહ્યું, “બા-કે !
sy
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org