________________
અભાગીનું સ્વ
“કાને મા ?”
એમને સ્તા—જે પેલે ગામ ચાલ્યા ગયા છે'. કાંગાથી સમજી ગયા અને ખેલ્યું, “ બાપુને ? ’ અભાગી ચૂપ રહી.
કાંગાલી ખેલ્યું, “તે શાન! આવે, મા !”
અભાગીને પેાતાને જ પૂરેપૂરા શક હતા, તે પણ ધીરે ધીરે માલી, “ જઈને કહેજે, મા ફક્ત જરા તમારી ચરણરજ માગે છે. ”
'
તે તરત જ જવા તૈયાર થયે જરા રડા–રાળ
પકડી લઈ કહ્યું, મા જાય છે.
""
t
એટલે માએ તેનેા હાથ કરજે, બેટા, કહેજે કે
જરા થેાભીને પાછી મેાલી, “ પાછા ફરતી વખતે વાળ૬ની વહુ પાસેથી જરા અળતા માગી લાવજે. કાંગાલી, મારું નામ દે એટલે આપો; મારા ઉપર બહુ વહાલ રાખે છે.
""
Jain Education International
વહાલ તેના ઉપર અનેક જણ રાખતાં હતાં. તાવ આવ્યે ત્યારથી માટે માંએ તેણે આ કેટલીક વસ્તુઓની વાત એટલી વાર એટલી બધી રીતે સાંભળી હતી કે તે ત્યાંથી જ કાંપતા કાંપતા ચાલી નીકળ્યેા.
For Private & Personal Use Only
૧૩૯
www.jainelibrary.org