________________
મહેશ
“દારના સિપાઈ યમદૂતની પેઠે આવી આંગણે ઊભો રહ્યો; રાડ નાખી બૂમ પાડી, “ ગફરા ઘરમાં છે કે ?”
ગફુર તીખા અવાજે જવાબ દઈ ખેલ્યા, “છું, કેમ ?” બાપુ મહાશય ખેલાવે છે, ચાલ.”
66
'
ગપુર ખેલ્યું, હજી મેં ખાધું નથી, પછી આવીશ. ’ આટલી બધી તુમાખી સિપાઈથી સહન ન થઈ. તે એક બાપુના હુકમ છે કે ખાસડે
ગંદું સંખાધન કરી ખેલ્યે, મારતાં મારતાં ઘસડી લાવવા
tr
Jain Education International
,,
ગફુર ફરીવાર ભાન ભૂલ્યા, તે પણ એક ખરાબ વાકય ઉચ્ચારી મેલ્યા, “ મહારાણીના રાજ્યમાં કાઈ કાઇ ને ગુલામ નથી, કર આપીને રહું છું. હું આવવાને નથી.”
પરંતુ સંસારમાં આવા ક્ષુદ્ર માણસે આટલી મેાટી આણુ બતાવવી એ માત્ર નિષ્ફળ જ નહિ, પણ આફતનું કારણ છે. પણ એટલું નસીબ કે, આટલા ક્ષીણ અવાજ એટલા મોટા કાન સુધી પહોંચતા નથી. હિંદુ તે તેના માંના કાળિયા અને આંખની ઊંધ અંતે નાશ પામત. ત્યાર પછી શું બન્યું તે વિસ્તારપૂર્વક કહેવાનું પ્રયેાજન નથી. પરંતુ એકાદ કલાક બાદ જ્યારે તે જમીનદારની કચેરીમાંથી ઘેર પાછા આવ્યે અને ચૂપકીથી લેટી પડચો, ત્યારે તેની આંખ અને માં ફૂલી ગયાં હતાં. તેને આટલી મેાટી સા થવાનું કારણ મુખ્યત્વે મહેશ હતા. ગફુર ધરમાંથી બહાર ચાલ્યા ગયા તે પછી મહેશ પણ દેરડું તે ડી બહાર નીકળી પડચો અને જમીનદારના આંગણામાં ઘૂસી ફૂલઝાડ ખાઈ ગયા, અનાજ સૂકવવા મૂકયું
૧૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org